ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

શિવ તાંડવ સ્તોત્ર

રાવણ શિવનો ભક્ત હતો અને શિવના રોજ દર્શન થાય એ હેતુથી તે કૈલાસ પર્વત ઉપાડીને પોતાના સ્થાને લઇ જવા માંગતો હતો. જ્યારે રાવણ કૈલાસ ગયો ત્યારે આમ ન કરવા માટે નંદીએ તેને ચેતવ્યો હતો પણ રાવણને પોતાના બળ પર અભિમાન હતું. અત્યાર સુધી જે વાંચવામાં આવ્યું છે તે મુજબ શિવે પગના અંગુઠાથી પર્વત પર એટલો […]

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

સાંકળોજા તળાવ – બરડો

રાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ સૈંધવકાલીન સાંકળોજા તળાવ અને તેને કાંઠે શિવાલય આવેલું છે. કહેવાય છે કે એક કાળે આ પ્રાચીન તળાવને ચારેય બાજુએ ચાર દેવાલયો હતાં પરંતુ કાળક્રમે વર્તમાનમાં એક દેવાલય બચવા પામ્યું છે. શિવમંદિર તરીકે જાણીતા આ […]

દુહા-છંદ

ચોસઠ કલા

ભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલાનો ઉલ્લેખ છે, પ્રાચીન કાળથી અનેક કલાઓમાં પારંગત લોકો વિષે શાસ્ત્રો માં પણ ઉલ્લેખ છે, કલા મુખ્યત્વે બે પ્રકારની હોય છે. હસ્તકલા અને લલિતકલા. માટીકામ, શિલ્પકલા, સ્થાપત્ય કલા, વગેરે હસ્ત કલાઓ છે. જ્યારે નાટ્યકલા, સંગીતકલા, નૃત્યકલા વગેરે લલિતકલાઓ છે. શાસ્ત્રોમાં જણાવેલ આપણી ચોસઠ કલા એકવાર જાણવા જેવી છે જે […]

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

લખતર સ્ટેટ

ઝાલાવાડ પરગણાનું લખતર સ્ટેટ હાલ સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્વનું મથક છે, જુના સમયમાં આખું નગર દીવાલ બંધ કરવામાં આવ્યું હતું જેમાં અંદર પ્રવેશ કરવા દરવાજા સિવાય કોઈ રસ્તો ન હતો, લખતર સ્ટેટ ના રાજવીઓ માં ઝાલા વંશના રાજવીઓ હતા, ૧૯૧૪ થી ૧૯૨૪ સુધી કરણસિંહજી વજીરાજજી, ૧૯૨૪ થી ૧૯૪૦ સુધી બલવીરસિંહજી કરણસિંહજી અને ૨ જુલાઈ ૧૯૪૦ થી […]

દુહા-છંદ

વરસાદી કહેવતો

દેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવતું હતું અને એને અનુલક્ષી ને દુહા અથવા કહેવતો પણ ખુબ પ્રચલિત હતી એવી જ ૯ કેહવતો અહીં રજૂ કરી છે. હોય પાણી કળશ્યે ગરમ ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ […]

ઈતિહાસ સેવાકીય કર્યો

રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા

ભુજ ની નજીક આવેલ રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા ની તસવીર છે. ડેમ જયારે જયારે ખાલી રહે છે ત્યારે તે ઇતિહાસનું એક પૃષ્ઠ લોકો સામે ઉજાગર કરે છે, ડેમ જયારે ખાલી હોય છે ત્યારે ડેમમાં વચ્ચો વચ્ચ એક જર્જરિત મકાન પણ બાહર આવી જાય છે અને જર્જરિત મકાન ઇતિહાસના સમયની સાક્ષી પૂરે છે, જ્યારે ભારત અને […]

Bhucharmori Medan Dhrol
ઈતિહાસ

ભુચ૨મોરી મેદાન -ધ્રોલ

“સૌરાષ્ટ્રનું પાણીપત” તરીકે ઓળખાતું પ્રસિદ્ધ ભૂચર મોરીનું યુદ્ધ દિલ્હી થી અઝીઝ કોકાહ નવાનગર ને નમાવવા યવનોની ભંયકર સેનાએ લઇને ચડી આવ્યો હતો, કારણકે નવાનગરના જામ સતાજીએ અમદાવાદના સુબાને આશ્રય આપ્યો હતો . પણ ભૂચર મોરીના મેદાનમાં થયેલી એ ખુંખાર લડાઈમાં કુંવર અજાજીએ પોતાનું સાહસ દેખાડી ઇતિહાસમાં અમર નામ રાખી દીધું. સૌરાષ્ટ્રની મોટામાં મોટી લડાઈ જ્યાં […]

ઈતિહાસ ઉદારતાની વાતો સેવાકીય કર્યો

પ્રજાનો વિસામો (થાકલો)

વર્ષો પેલાની વાત છે, બપોરનો સમય રસ્તો સૂમસામ હતો, આ રસ્તે એક ડોશીમાં કોઈની રાહ જોઈ બેઠાં હતાં, બાજુમાં ઘાસ– લાકડાનો ભારો હતો, અચાનક એક યુવાન ઘોડો પર સવાર થઈને નીકળે છે.. ડોશીમાએ ઘોડેસવારને ઉભો રાખી ને કીધું.. દીકરા જરા ઊભો રે’જો આ ભારો માથે ચડાવતો જા, ઘોડેસવાર નીચે ઉતરી ભારો ચડાવે છે, ડોશીમાં એ […]

Kesar Mango
ઈતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ ફળોના રાજા કેરીની રસપ્રદ વાતો વાગોળતા ઈતિહાસવિદ પરિમલ રૂપાણી જણાવે છે કે, પ્રાચીન કાળમાં જૂનાગઢમાં 100 જાતની દેશી કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમાં એક આંબો નામની કેરીની જાત હતી. ત્યાર બાદ સમય જતા માંગરોળ તાલુકાના શેખ હુશેન મીયા રાજાના સમયમાં સાલેભાઈ નામના એક અમીરે હુશેન મીયાને એક નવી જાતની પાતળી રેશા […]