એક સુપરમાર્કેટમાં સુદર મહિલા શોપિંગ કરી રહી હતી. એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યં ”મારી વાઇફ ખોવાઇ ગઇ છે. શું હું તમારી સાથે થોડી વાર માટે વાત કરી શકું ?” મહિલા થોડી ગુંચવાઇ ગઇ, “તમે મારી સાથે શા માટે વાત કરવા માગો છો?” તેણે પૂછ્યું. “કારણ કે હું જ્યારે પણ તમારા જેવી સુંદર સ્ત્રીઓ […]
Author: Kathiyawadi Khamir
ખડખડાટ હાસ્ય જોક્સ
એક વ્યક્તિ રામ જેઠમલાણીની ઓફિસમાં મળવા જાય છે. તેને રુમમાં લઇ જવામાં આવ્યો. તે વ્યક્તિને કાયદાકીય સલાહ લેવી હતી એટલે ત્યાં આવ્યો હતો. પણ તેને ખબર હતી કે જેઠમલાણી ખુબજ મોંઘો વકીલ છે એટલે તેણે પૂછ્યુ, “શું તમે મને કહી શકો કે તમે કેટલી ફી ચાર્જ કરો છો?” “ચોક્કસ”, જેઠમલાણીએ જવાબ આપ્યો, “હું ત્રણ સવાલોના […]
ખડખડાટ હાસ્ય જોક્સ
એક સીઇઓ તેના સ્ટાફને પાર્ટી આપે છે અને પોતાના જાજરમાન બંગલાનો ટુર કરાવે છે. તેના બંગલાની પાછળના ભાગમાં એક ખુબજ વિશાળ સ્વીમિંગ પુલ હતો જેને જોઇને કર્મચારીઓ ખુબજ આશ્વર્યચકિત થઇ ગયા. પુલમાં ભુખ્યા મગર તરતા હતા. સીઇઓ તેના એક કર્મચારીને કહે છે, ”મને લાગે છે કે કોઇ પણ વ્યક્તિનું માપ તેની હિંમતથી નીકળે છે. મારી […]
ખડખડાટ હાસ્ય જોક્સ
મમ્મી: “તું સ્કુલેથી કેમ વહેલો પાછો આવી ગયો?” બિલ્લુ: “કારણ કે માત્ર મને જ સવાલનો જવાબ આવડતો હતો.” મમ્મી: “ઓહ, અચ્છા? શું હતો સવાલ?” બિલ્લુ: “પ્રિન્સીપાલના માથા પર રબ્બર કોણે ફેંક્યુ?”
ખડખડાટ હાસ્ય જોક્સ
એક મોટી ઉંમરના દંપતિ ડોક્ટર પાસે જાય છે. તેમને તાત્કાલિક કંઇ ને કંઇ ભુલી જવાની બિમારી હતી. તેથી ડોક્ટરે કહ્યું કે ઘણા લોકો કંઇ કામ કરવાનું હોય તો લખી નાખે છે. તેથી તેમને તે તુરંત યાદ આવી જાય છે. આ ખુબ સારી પધ્ધતિ છે. તેઓ ઘરે આવ્યા તો પત્નીએ કહ્યું, ”ડિયર, તમે મારા માટે રસોડામાંથી […]
ખડખડાટ હાસ્ય જોક્સ
એક વ્યક્તિ તેના કુતરાને ડોક્ટર પાસે લઇ જાય છે, અને કહે છે: ”શું તમે મારા કુતરાની પૂછડી કાપી આપશો ?” ડોક્ટર તેનુ નિરિક્ષણ કરીને કહે છે: ”તેની પુંછડીમાં કોઇ ખામી નથી, શા માટે તમે કપાવવા ઇચ્છો છો ?” વ્યક્તિએ જવાબ આપ્યો: ”કોઇ ખરાબી તો નથી. પણ મારી સાસુ આવવાની છે. અને હું નથી ઇચ્છતો કે […]