ઈતિહાસ

બ્રહ્મભટ્ટ બારોટ

બ્રહ્મભટ્ટ  બારોટ ભારતીય જ્ઞાતિ છે. બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિ વિશ્વમાં ફેલાયેલી છે. બ્રહ્મભટ્ટ  બારોટ હિન્દૂ પૌરાણિક વાર્તા મુજબ બ્રહ્મા એ તેના કપાળ માથી ઉત્પન કરેલી જ્ઞાતિ છે.

મહાભારત અને રામાયણ ના સમય પહેલા થી હોવાના પુરાવા છે. વાસ્તવમાં બારોટ શબ્દ એ બ્રહ્મભટ્ટ અને વહિવંચા, બંને માટે વપરાય છે. જુદી જુદી માન્યતા અને લોકવાયકા મુજબ દરેક વ્યક્તિ ને ૨ હોઠ હોય છે, પરંતુ જ્ઞાતી ના લોકો બોલવા માં સૌથી ચતુર  છે માટે ૧૨ (ઓષ્ટ . સંસ્કૃત શબ્દ) ૧૨ હોઠ છે. જે શબ્દ બારોષ્ટ માંથી બારોટ થયો તેમજ, જ્ઞાતિના લોકો ની પ્રખ્યાત બાર હઠો પરથી ‘બારહઠ’, ‘બારઠ’, ‘બારટ’, અને ”બારોટ” એમ ક્રમશ: અપભ્રંશ થયેલ કે વ્યુત્પત્ત.

આ બાર હઠ
પ્રથમ હઠ પદ ચઢણ,
યુગલ અમલ બનાવ
તૃતીયો સભામાં બેસણો
ચતુર્થ રાજરી કાવ્ય
પંચ પરાગત [શ્રેષ્ઠ] પ્રેરણા,
ષષ્ઠ નર કીરત લહંત [લંણું-લેનાર]
સપ્ત પ્રાત: દાન દેયણો
અષ્ઠ રાજદાન લહંત
નવ શક્તિ સ્મરણ કરે
દસ ત્રાગું દીખ સાર
એકાદશ હરી પ્રેરણા
વકતૃત્વ હઠ બાર

આ જ્ઞાતી મા સરસ્વતીના પુત્રો તરીકે ઓળખાય છે, આ જ્ઞાતી સમાજ ના સંસ્કાર સંસ્કૃતી, રીત – રીવાજો, ઇતીહાસ જાળવનારી, છે… રાજાઓ ના સમય માં બહુ જ માન મેળવનારી તેમજ મોટાભાગના રાજાઓ સાથે મંત્રી તેમજ પ્રધાન તરીકે પદો સંભાળનાર, કોર્ટમાં ન્યાયધીશ, સાચું બોલનાર, ઉપરાંત રાજકવિ તરીકે ની આગવી ઓળખ છે.

જે તે ગામોમાં સંકટ સમયે લડનાર, બલીદાન આપેલા છે. અને બારોટની પ્રતીમા અને ખાંભીઓ છે. આમ બ્રહ્મભટ્ટ જ્ઞાતી  સંસ્કારી અને બહાદુર છે. બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં ઘણી અટકો જેમ કે. રાણા, રાવ , પ્રબતાણી, સોડાણી, ઇન્દ્રાણી, હરમાણી, બ૨દાઈ, રણા , દેવલુક, ઇમાનદાર, બ્રહ્મભટ્ટ, બારોટ, મલુકા, શર્મા, રાવજી વગેરે…

brahmbhatt barot is indian caste.brahmbhatt barot caste is spread all over the world. brahmbhatt barot caste as per hindu mythology and story is come from to brahma’s forehead.
This cast is past before mahabharat and ramayan there are diffrent diffrent story that barot word is use for brahmbhatt and vahivancha both and barot come from that every person has 2 lips but this cast persons are very clever two talk.so all say him as 12 lips so like this way word is come from sankrut word “bar + ausht” and then barosht and then barot and as per other think that this cast is 12 rules is called in gujrat “hath” then is caaled bar hath and in last woed is come as “barot” and this is below 12 rules in sanskrut”

prathm hath padd chadhan, ugal amal banav ,trutiyo sabha ma besano ,chaturth rajri kavya ,panch paramparagat shreshth prerana,shath nar kirat,sapt prat.daan deyono,ashat rajdann laahan ,nav shakti samaran kare,das tragu dekh saar,ekadsh hari prerana,vakrtva hath baar “” => This cast is also as saraswati’s child,

And this cast is save and followers of cultured, society’s rules history and, culture. In times of “king” this cast is get higher status and respect in kingdom, and In most of kingdom this cast leave as president and minister of king. and get designation like in judge in kingdom, true say directly king, and singer and writer poetry and history, and it is called as kingdom’s poetr. and In many village and city when ever come difficault time at that time this cast is fight with enemy and scrifisy for the kingdom.. and in many city stayus and khambhi of barots in short this cast is very brave and cultured. There are many surname come In brahmbhatt barot. Rana, Rao, Harmani, Indrani, Prabtani, Maluka, Devluk, Barot, Brahmbhatt, Sharma, Sondani, Raoji etc…

સૌજન્ય: બ્રહ્મભટ્ટ-બારોટ.કોમ (પ્રતિક રાણા)