Category: કલાકારો અને હસ્તીઓ

સૌરાષ્ટ્રના કલાકારો જે આપણી માતૃભાષા અને ઇતિહાસ ને લોકો ના હૃદય માં જીવિત રાખવા માટે કટિબધ્ધ છે, એવી હસ્તીઓ જેમણે સમાજ ને કંઈક સારું અને અનોખું આપવાની કોશિશ કરી છે, આવા મહાન કલાકારો અને હસ્તીઓ વિષે વાંચો અને જાણો.

લોક-સાહિત્યકાર પરિવાર : પુત્ર બ્રિજરાજ, પુત્રીઓ રન્નાબા, મીરાબા, શ્રધ્ધાબા અને માતા કંચનબા. સન્માનિત : ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૯ પૂ.મોરારિબાપુના હસ્તે કવિકાગ એવોર્ડથી સન્માન. શોખ : વાંચન, કુદરતી સૌંદર્ય માણવું, દરિયા-નદી કિનારે બેસી નૈસગિઁક આનંદ લૂંટવો. ચારણી અને લોક સાહિત્યની આગવી છટાથી

ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું.

કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક રાયચુરા ગોકુલદાસ દ્વારકાદાસ, ‘દાલચીવડા’, ‘રસિક ચતુર’ (૧૮૯૦, ૧૯૫૧) જન્મ સોરઠના બાલાગામમાં. વાર્તાકાર પિતાનો સંસ્કારવારસો. મુંબઈમાં શૅરબજારનો ધંધો. પોતે નક્કી કર્યા પ્રમાણે બત્રીસમેં વર્ષે ધંધાકીય કામકાજ છોડીને સાહિત્યને જ વ્યવસાયનું ક્ષેત્ર બનાવ્યું. એમના કાવ્યસંગ્રહ ‘નવનીત’ (૧૯૨૧)નાં

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું .. કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે

લેખક જન્મ : 20 ઓગસ્ટ 1937 જન્મ સ્થળ : બજરંગદાસ બાપુ ના બગદાણા માતા:કાન્તાબા પિતા: પ્રભાશંકરદાદા શિક્ષણ: એમ એન માધ્યમિક શાળા, મહુવા 50 ના દાયકા માં ગુજરાતી ટુંકી વાર્તા લખવાનું ચાલુ કર્યું અનેક વાર્તાઓ વિવિધ સામયિક માં પ્રકાશિત થઇ છે

ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ

હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્‍ધ વાર્તા વાંચતા મહત્‍વનો સાર ઉપલબ્‍ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્‍વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર પટ્ટણીના (૧૮૬૨-૧૯૩૮) ઘેઘૂર વ્‍યક્તિત્‍વનું પણ કંઇક આવું જ છે. માત્ર એક સંવેદનશીલ વહીવટકર્તા તરીકે તેમની સ્‍મૃતિને

જલારામ બાપાએ વીરપુરમાં આપેલ પરચાનો પ્રસંગ -સાઈરામ દવે http://youtu.be/vxRW49fqNoc Spiritual indecent in Jalaram Virpur near Gondal Rajkot Jalaram Bapa (Virpur) no Parcho -Sairam Dave..

ભાદરવાનો ભીંડો– કવિ દલપતરામની વિશિષ્ટ શૈલી ભાદરવો આવે એટલે ગણેશોત્સવ આવે, સંવત્સરી આવે, આખો શ્રાદ્ધ પક્ષ આવે અને બધા પૂર્વજો એક પછી એક લાડુ અને દૂધપાક ખાવા હાજર થઇ જાય. સારો પાક થયો હોય એટલે ખેતરો લીલાંછમ હોય અને લણણીની

જન્મ ૨૫-૧૧ – ૧૯૦૨, મૃત્યુ ૨૨-૦૨ – ૧૯૭૭ મજાદર (તા.મહુવા, જિ.ભાવનગર) દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્‍ચે પણ કંઠસ્‍થની પરંપરા ગ્રંથસ્‍થના સામર્થ્‍યને