Category: કલાકારો અને હસ્તીઓ

સૌરાષ્ટ્રના કલાકારો જે આપણી માતૃભાષા અને ઇતિહાસ ને લોકો ના હૃદય માં જીવિત રાખવા માટે કટિબધ્ધ છે, એવી હસ્તીઓ જેમણે સમાજ ને કંઈક સારું અને અનોખું આપવાની કોશિશ કરી છે, આવા મહાન કલાકારો અને હસ્તીઓ વિષે વાંચો અને જાણો.

ભારતનાં વિશ્વવંદનીય સંતો, મોટા ગજાનાં નેતાઓ, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતીઓ, ઉચ્ચક્ષાનાં અધિકારીઓ, પ્રતિષ્ઠિત તબીબોથી માંડી નાનામાં નાના માણસસુધી સૌ કોઈ શાહબુદ્દીન રાઠોડને સમાન આદરથી સાંભળે તે એમનાં વકતવ્યનો જાદુ છે. તેઓ આ કક્ષા સુધી કેવી રીતે પહોંચી શક્યા હશે તે સમજવા માટે

રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા શંકરદાનજી દેથા શાસ્‍ત્રીય ઢબે, કાવ્‍યશાસ્‍ત્ર – છંદશાસ્‍ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના કવિ હતા. શાસ્‍ત્રોની બાબતો, સમૃધ્‍ધ સમાજ જીવનની વિગતો તથા ભક્તિના અખંડ સુરની કવિતાઓની રચનામાં કવિરાજનું મૂઠી ઊંચેરું સ્‍થાન છે. ભક્તકવિ

શક્તિદાન મહીદાન લાંગાવદરા ૨૯-૬-૧૯૩૮ થી ૧૫-૯-૨૦૦૦ નારાયણ સ્વામી રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓનાં ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા સંતવાણી કહે છે એવા કાર્યક્રમો ભારત સહિત

Historical Indecent of Bhavnagar Maharaja Takhatsinhji Gohil. ૧૮૦૦ પાદરના ધણી ભાવનગર મહારાજા તખ્‍તસિંહજી ગોહિલે ગાંફ ગામની દરજી ની દીકરી ને આપેલ ૧૮ શેર સોનાનો પ્રસંગ, ઇશરદાન ગઢવી ના અવાજમાં…

સવિશેષ પરિચય ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું.

નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. (૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૨-૨૦૦૧) જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને

પરિયચ: ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે તા.૧૯/૯/૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનગાઢ જીલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે. હાલ તેઓ જૂનાગઢ ખાતે રહે છે. ભીખુદાન ગઢવી જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ

જુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮ વર્ષની ઉમરે માંગરોળ થી જુનાગઢ આવ્યા.અને આરબોને માત કરવાનુ જુનાગઢ નવાબ નુ બિડુ ઝડપ્યુ.તેના કર્યો થી ખુશ થઇ નવાબે સેનાપતી અને ત્યારબાદ

કવિ પરિચય જન્મ: ૨૭-૧૧-૧૮૭૦ અવસાન: ૦૭-૦૯-૧૯૨૪ જન્મસ્થળ: બોટાદ અભ્યાસ: ૬ (છ) કાવ્યગ્રંથ: કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ, રાસતરંગિણી, શૈવલિની અવિસ્મરણીય રચના:  જનનીની જોડ સખી નઈ જડે રે લોલ… સવિશેષ પરિચય: બોટાદકર દામોદર ખુશાલદાસ (૨૭-૧૧-૧૮૭૦, ૭-૯-૧૯૨૪) : કવિ. જન્મ બોટાદમાં. છ ધોરણ સુધીનો

જન્મ: ૨૧ જાન્યુઆરી – ૧૮૨૦ , વઢવાણ અવસાન: ૨૫ માર્ચ – ૧૮૯૮ , અમદાવાદ મૂખ્ય કૃતિઓ: કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્ નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી વ્રજભાષામાં – વ્રજ ચાતુરી