Royal Cars of Gondal State
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

વિભુતિ ના મુખે

એક વિભુતિ ના મુખે આલેખાયા રાષ્ટ્રિય શાયર વિશે નાં શબ્દો એ વિભૂતિ એટલે કવિ શ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રિય શાયર એટલે મેઘાણી રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલન મળ્યું હતું . કચ્છ, કાઠિયાવાડ , ગુજરાત. સિંધ , થરાદ, માળવા, મેવાડ, મારવાડ અને મધ્ય પ્રાંતના સુકવિઓ અને વાર્તાકારો મળેલા. એક ચારણ બેઠો હોય તો પણ […]

Sashikant Dave
કલાકારો અને હસ્તીઓ

રામ કથાકાર – મોરારીબાપુ

મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી જન્મની વિગત: ૨૫/૯/૧૯૪૬ તલગાજરડા, ભાવનગર, ગુજરાત રહેઠાણ: તલગાજરડા, ભાવનગર, ગુજરાત વેબ સાઈટ : moraribapu.org ફેસબુક પેજ: moraribapu

Chorwad Beach near Somnath
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ સેવાકીય કર્યો

શ્રી રતુભાઇ અદાણી

જન્મ : ૧૩ એપ્રિલ, ૧૯૧૪, ભાણવડ, જિ. જામનગર પિતા : મૂળશંકર પત્ની : કુસુમબહેન અભ્યાસ : બી.કોમ, એલએલ.બી, વ્યવસાય : બિલ્ડર ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઈ અદાણીનો જન્મ તા. ૧૩-૪-૧૯૧૪ના દિવસે ભાણવડ મુકામે થયો હતો. પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમિયાન જ ખાદી ધારણ કરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દ્રઢ થઈ. ધોલેરા છાવણી પર […]

Charakhala Salt Pans area -Jamnagar
કલાકારો અને હસ્તીઓ

અશોક દવે

જન્મ: ૨૯-ફેબ્રુઆરી, ૧૯૫૨; જામનગર પિતા – ચંદુભાઈ ; માતા – જસુમતીબેન પત્ની – શ્રીમતિ ‘હકી’; પુત્ર – સમ્રાટ ; પુત્રી – ઉત્સવી અશોક દવે ગુજરાતી હાસ્યલેખકો પૈકીનું એક જાણીતું નામ છે, હાસ્ય લેખોની સાથે તેઓએ જૂનાં હિન્દી ફિલ્મીસંગીત પર અનેક લેખો અને ત્રણ પુસ્તકો (ફિલ્મસંગીતનાં એ મધુરાં વર્ષો, હીરો-હીરોઇન અને મૂહમ્મદ રફી) લખેલાં છે. અશોક […]

Pan Nalin
કલાકારો અને હસ્તીઓ

અમરેલી થી હોલીવુડ

અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે. અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા. અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં […]

કલાકારો અને હસ્તીઓ ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

હાલોને જાયેં સોનુંરે વીણવા

હાલોને જાયેં સોનુંરે વીણવા વગડે છે છાબું વેરી રે લોલ, ધરતીના કાપડાની લીલી અતલસ છે, સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. લીલાં મખમલિયા આવળને પાંદડે, પીળાં પીળાં ફૂલ જાય ઝોલે રે લોલ. આવી અડપલું કરતો જ્યાં વાયરો, હસી હસી મીઠડું ડોલે રે લોલ. વગડાનાં ફૂલની વેણી બનાવીએ, નહીં રે ખરચો કે નહીં ખોટજી રે. આવળ ને […]

Amreli Bus Station
કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્ય એટલે?

ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે અને બુદ્ધી સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. લોકસાહિત્ય વિશે વાત કરતાં પહેલાં લોક એટલે શું ? તે જાણવું જરૂરી છે. તજજ્ઞોના મત અનુસાર લોક એટલે જે પંડિત નથી તે. પંડિતાઇ એટલે જ્ઞાન. જ્ઞાન હોય ત્યાં […]