Category: ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.

લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં Hind Ki Rajputaniya Thi Lyrics રંગમહેલ મેં બાનીયા બોત રહે, એક બોલ સુને નહિ બાનીયાં કા; દરબાર મેં ગુનીકા નાચ નચે, નહિ તાન દેખે ગુન્કાનીયા કા ; નરનાર પ્રજા મિલી પાવ નમે, નહિ પાવ પોસરાય

એક બીલી પત્રં એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર. દયાલુ રીજકે દેત હેં, ચંદ્રમૌલિ ફલ ચાર. કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું. આયો શરન તીહારે પ્રભુ, તાર તાર તું.. ભક્તો કો કભી તુમને શિવ, નિરાશ ના કીયા. માંગા

ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…! કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત…! તેજ પંજર તિમ્મર ટળણ ભયા કાશપકુળ ભાણ,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક

આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે; નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે. એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે; તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ-રાગણી માંહે ઘૂમે. સોળ કલાનો શશિયર શિર પર, ઉડુગણ સહિત

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને. અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી આનંદ ઉપજ્યો અપાર રે આઠેય પહોર એ તો મસ્ત થઈને

ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે … ઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ! જુઓને વિચારી તમે મનમાં રે, દૃશ્ય

સોનેરી છડી,રૂપેકી મશાલ,જરિયાન કી જામવાળી,ચાચરના ચોક વાળી,ગબ્બરના ગોખવાળી, પાવાગઢના પહાડ વાળી,માર્કડ મુની ની પુજેલી, સુર્ય ચંદ્રની સંભાળ લેનાર,સપ્તદીપની સપ્ત ચંડિકાનવખંડ નારાયણી નવદુર્ગા,અંબા ઈશ્વરી ભોળી ભવાની,તેત્રીસ કરોડ દેવોની દેવી,ચૌદ ભુવનેશ્વરી,રિદ્ધિ સિધ્ધીની દાતા,વૈષ્ણોદેવી મા જગદંબા ,એવી કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયામાને ઘણી

મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી. ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી, ને કરે નહીં કોઈની આશજી; દાન દેવે પણ રહે અજાચી, રાખે વચનમાં વિશ્વાસ જી

या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥ અર્થ : સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ