Category: ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.

જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો ! મારું જીવન અંજલિ થાજો ! સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતનાં જીરવી જીરવી

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં મહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારા રે… ગોકુળ ગામના યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો

વા વાયા ને વાદળ ઊમટ્યાં, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા. તમે મળવા તે ના’વો શા માટે નહીં આવો તો નંદજીની આણ … મળવા. તમે ગોકુળમાં ગોધન ચોરંતા, તમે છો રે સદાના ચોર … મળવા. તમે કાળી તે કામળી

ઇશરદાન ગઢવી ના અવાજમાં સાંભળો કળયુગ ના દેવ શ્રી હનુમાનજી ની જન્મ કથા અને રામાયણ દરમ્યાન હનુમાનજી નો વીરરસ તથા પરાક્રમો હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ

સાંભળો ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના અવાજમાં શિવતાંડવ સ્ત્રોત્રમ

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં દાતા તમે આવ્યા જલા ના વેશ માં…. માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં.. અંગે અંગરખું

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ રાજા રામના ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ટોડલે મારેલ મુને ચાંચ રાણી પીંગળા ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને તો

ઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે; કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા. નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં; અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા. લાવર, તીતર, લાર, હર હોઇ દાકા કરે; સાવઝના શિકાર, રમવા મુશ્કેલ રાજિયા. સુધ હીણા સિરદાર,

ઉમિયા દુઃખ હરે,મા ઉમિયા દુઃખ હરે, આવ્યા શરણ તમારે (૨) બાળક દ્વાર પરે,મા ઉમિયા દુઃખ હરે… તુ અંબા તુ તુળજા, તુ બહુચરવાળી (૨) તુ ભુવનેશ્વરી માઈ (૨) જાય વિજયા કાળી, મા ઉમિયા દુઃખ હરે… તુ લક્ષ્મી સાવિત્રી.તુ રાધે સીતા (૨)

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર, ઉજ્જ્વણ થાશે તારી કુથ,