Category: શહેરો અને ગામડાઓ

સૌરાષ્ટ્ર ના દરેક ગામડાઓ અને શહેરો વિવિધતા થી ભરેલા છે, ગામડાઓ અને શહેરો ની એવી માહિતી જે કદાચ જગવિખ્યાત ના હોય પણ ત્યાંથી સંકળાયેલા લોકો એવું ઇચ્છતા હોય કે આખી દુનિયા મારા ગામ કે શહેર ની આ વિશેષતા વિષે જાણે અને મુલાકાત લે.

જુનાગઢ શહેર ની મધ્ય માં આવેલું ખુબજ રમણીય તળાવ એટલે નરસિંહ મેહતા તળાવ, શિયાળાની ઋતુ માં યાયાવર પક્ષીઓ અહિયાં પણ આવે છે, રવિવારે તો આ તળાવ ની પાળી પર જાણે જૂનાગઢવાસીઓ નો મેળો જામે છે, આ ઉપરાંત રવિવારે અને વાર

જાણવા જેવું: રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહીર, મેર, રબારી, ભરવાડ, બ્રામ્હણ, ભાંડ મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુહાર, સુથાર, સથવારા, સોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, કોળી, કસાઈ, મછલા, માળી, ચારણ, બારોટ,

જુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે   PHOTO GALLERY:  Coat of Arms વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Save

જામ રાવળ ઈ.સ. ૧૫૪૦-૧૫૬૨ જામનગર ની રાજગાદી પર જામ રાવળે ૧૫૪૦-૧૫૬૨ એટલે કે ૨૨ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. યદુપ્રકાશ વંશ ના ગ્રંથ ની માહિતી મુજબ ૧૨૪ વર્ષ નું દીર્ઘાયુ ભોગવ્યું. જામ રાવળ ના ત્રણ પુત્રજેમાંથી પહેલા જીવોજી નું

ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. એનું ક્ષેત્રફળ ૩૦૦

ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના

સોરઠી ગામઠી ગઝલ (અછાંદસ) બેહૂદુ લાગે તો માફી જરા લખણ આ ગામડિયું સે, આંગળિયુંથી દાઇરભાત ખાતા લાગે જણ ઉતાવળિયું સે; ગૅસસ્ટવના ગતકડાંમાં ઇ ન પડે લોકઉજળા, પકાવવા અન્ન ઈમના સૂલે બરતણ બાવળિયું સે; કઠણ કરથી સાંદેણા સરિખો રોટલો ચડે સૂલે,

વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર કોલેજ રાખવામાં આવ્યું હતું, અને તેના ખાતમુહૂર્તમાં ઠેરઠેરથી રાજવીઓ પધારે એ સ્વાભાવિક હતું. અહીં ગાળવામાં આવેલા પાયામાં દરેક રાજા

ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં