26 January 2014
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ખીરસરા પેલેસ -રાજકોટ

ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પેલેસમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. આ મહેલ કાઠીયાવાડના ભવ્ય ઈતિહાસ અને બેનમુન […]

Aarzi Hakumat Junagadh
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

અમરેલી પરીચય

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ નો રંગ લગાડનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેધાણી, લોકકલાના-લોક સાહિત્યના વારસાના ભિષ્મપિતામહ લોકકવિ પદમશ્રી દુલા ભાયા કાગ, ” રે પંખીડા સુખથી ચણજો ” કહેનાર રાજવી કવિ કલાપી, ઉડ્ઢમ કવિ હંસ, ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડો. જીવરાજ મહેતા, વિધાનસભાના અઘ્યક્ષશ્રી રાધવજીભાઈ લેઉવા અને રાજયના મુખ્ય સચિવ રહી ચુકેલા શ્રી પી. કે. લહેરી, […]

Bhujio Kotho -Jamnagar
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

નવા નગર (જામનગર)

નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬ માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નવાનગરની સ્થાપનાની તિથિ અંગે થોડો મતભેદ પ્રવર્તે છે, પણ તેમાં લાંબો ફરક કે તફાવત નથી. ઇતિહાસ લેખકોએ જામનગરની સ્થાપના બાબતમાં એક-બીજાનો આધાર લીધો છે. વાણીનાથ કે વેલીનાથ નામનાં કવિએ ઇ.સ. ૧૫૭૭માં રચેલા કાવ્યમાં […]

Uparkot Fort Junagadh
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

અમરેલી

એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું. વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું. અમરેલી શહેરના ભવ્ય ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ […]

Madhavpur Ghed
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

પોરબંદર રજવાડું

-રાજાશાહી પોરબંદર(ઇ.સ.૧૬૦૦ પછી) અંગ્રેજ શાસન ના સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું. રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને “મહારાજા રાણાસાહેબ”નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.

ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ગૌરીશંકર તળાવ

ગૌરીશંકર તળાવ ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે. માળનાથની ડુંગરમાળામાંથી માલેશ્રી નદીના અનેક ફાંટા નિકળે છે. આવા એક વરતેજ ગામ તરફ વહેતા વહેણને રોકીને ભિકડાની નહેર દ્વારા […]

Saurashtra Lok Geet
શહેરો અને ગામડાઓ

જાફરાબાદી ભેંસ

જાફરાબાદી ભેંસ ખાસ કરીનેં સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય ભેંસ કરતા મોટો હોય છે. શારીરીક બાંધો મજબુત અને ભરાવદાર શરીર તેનીં ખાસીયત છે તેનીં ગરદન લાંબી અને મજબુત હોય છે . તેનો રંગ કાળો તથા ઘેરા રાતાશ પડતો હોય છે. તેનું માથુ પોહળુ હોય છે અને વાળ વધારે હોય છે તેનાં […]

Tarnetar Fair Bull Cart Race
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

સરદાર પટેલ દરવાજો -જુનાગઢ

સરદાર પટેલ દરવાજો, પાંચ બત્તી ચોક, રતુભાઈ અદાણી ચોક, રેલ્વે સ્ટેશન ની સામે  -જુનાગઢ