Category: શહેરો અને ગામડાઓ

સૌરાષ્ટ્ર ના દરેક ગામડાઓ અને શહેરો વિવિધતા થી ભરેલા છે, ગામડાઓ અને શહેરો ની એવી માહિતી જે કદાચ જગવિખ્યાત ના હોય પણ ત્યાંથી સંકળાયેલા લોકો એવું ઇચ્છતા હોય કે આખી દુનિયા મારા ગામ કે શહેર ની આ વિશેષતા વિષે જાણે અને મુલાકાત લે.

પ્રાચીન ભા૨તીય સંસ્કૃતિને લોક સંસ્કુતિ કે સંત સંસ્કુતિ કહેવામાં ભાગ્યે જ કાંઈ અજુગતું હોય, સૌરાષ્ટ્રની સંસ્કુતિ તો આની શાખ પુરે છે. ભજનીકો એ ગાન, જયાં વ્યકિતની ગાથા, જયાં શૂ૨વીરોની બિૂદાવલીઓ ગવાઈ, જયાં સતીઓ અને શુ૨વીરોના પાળીયા પુજાય છે. એવી સૌરાષ્ટ્રની

સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય,  વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના – ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન – અધ્યયન – સંપાદન – પ્રકાશન – પ્રસાર કરતી

અમે છીએ કાઠીયાવાડના નવા જીલ્લા સ્વાગત છે… ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી બોટાદ જય સૌરાષ્ટ્ર | જય કાઠીયાવાડ | જય માં ભોમ

કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી,

ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઉંચી જગ્યાએ પોતાના

રાજકોટ રંગીલું શહેર છે, જેની ઉપર માલિકની મ્હેર છે હે રાજકોટ રંગીલું શહેર છે લોક રૂડાં ને દિલના દિલેર છે હે રાજકોટ રંગીલું શહેર છે રોડોમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે હેમા માલિની નથી એટલી જ ખોડ છે અહીં પેંડાવાળાને