16th December Vijay Diwas
દુહા-છંદ શૌર્ય ગીત

ઝૂલણા છંદ

ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે, નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે , ધબકતા ઢોલના બોલ કાને સુણી, હાથ તલવાર લઇ તુરત દોડે , તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં તુરત ધોડે, ગીરના સાવજો ત્રાડ જ્યાં નાખતા, નીરખતા કંઈકના ગાત્ર છૂટે, ખાબકે તે જ સાવજ […]

Chorwad Beach near Somnath
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

અમરલોકથી આવ્ય અમારા શાયર

અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી, શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી.. The featured image was randomly selected. It is an unlikely coincidence if it is related to the post.

Aai Shri Khodiaar
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય વેશભૂષા દ્વારા મળી રહે છે. સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ : સૌરાષ્ટ્રની ખુશનુમા હવા, દ્વ્રીપકલ્પ, ફળદ્વ્રુપ ભૂમિ, સાગર કિનારો, પર્વતો, જંગલો, સમૃધ્ધિ -એ સર્વે ભૌગોલિક રચનાએ પશુપાલન કરતી, શાસન કરતી, સાગર ખેડતી, વેપાર-વાણિજ્ય કરતી, કૃષિ કરતી ઘણી ભ્રમણશીલ […]

Lambe Hanuman
દુહા-છંદ

સંત ને શૂરાના બેસણાં

નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, The featured image was randomly selected. It is an unlikely coincidence if it is related to the post.

Uparkot Fort Junagadh
દુહા-છંદ

સૌરાષ્ટ્ર ધરા

ખમીરવંત ઘોડાં ખરતાડે ને, પડઘમની જ્યાં થાપ પડી ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી… The featured image was randomly selected. It is an unlikely coincidence if it is related to the post.

Royal Cars of Gondal State
દુહા-છંદ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના લોકગીત

દેવાયત પંડિતની આગમવાણી

આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે. તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે. ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ-દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે. તેમાં […]

Royal Cars of Gondal State
દુહા-છંદ

ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો. અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો. અઢારેય ભારની ઓઢણી ઓઢી, પ્રભુને વસુધા હોય પરણી. કરું હું વંદન કાઠીયાવાડને, અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી The featured image was randomly selected. It is an unlikely coincidence if it is related to the post.

દુહા-છંદ લોકગીત

મારો હેલો સાંભળો

હેઈ………..હેજી રે હે…. રણુજાના રાજા, અજમાલજીના બેટા વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો… હો.. હોજી હેઈ… હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાતરાયુ થાય મારો હેલો સાંભળો હો.. હો.. હોજી હે……… હે જી રે…. હે… વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક પુત્ર ઝૂલે પારણે તો જાતરા કરશું એક મારો […]