Category: તેહવારો

ભારતીય સંસ્કૃતિમાં અનેક તેહવારો છે જેને આપણે અચૂક ઉજવીયે છીએ, પ્રાંત પ્રાંતના લોકો દરેક તેહવારો ને વિવિધ રીતે ઉજવે છે, દરેક તહેવાર ની અલગ અલગ લાક્ષણિકતાઓ અને માજા છે, અમુક તેહવારો નાના સમૂહ માં તો અમુક તેહવારો સમગ્ર દેશ માં ઉજવાય છે.

ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ

ગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ. એ હાલો પંજે ક્ચ્છમેં, આવી અષાઢી બીજ… અષાઢી બીજ અસાજી બીજ…. આવી અષાઢી બીજ હલો કચ્છી કચ્છ મે….. સર્વે કચ્છી મિત્રો ને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છાં.

મિત્રો ૧૯૭૧ ના આજના દિવસે ભારતે પાકિસ્તાન સાથેનું યુદ્ધ જીતી ને પાકિસ્તાનને બે ટુકડા માં વિભાજીત કરી નાખ્યું હતું. અને બાંગ્લાદેશ નો જન્મ થયો.. Vijay Diwas (Victory Day) is also commemorated every 16 December in India as it marks its

મિત્રો આજના દિવસે આપડે એક એવી હસ્તી ની વાત કરવી છે કે જેમનો જન્મ આજના શુભ દિવસે થયો હતો અને એ વ્યક્તિ એટલે ભારતીય રાજકારણ નું સુવર્ણ તિલક… જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર આપણા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી હતાં. તેમનું

14 મી સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભા 14 મી સપ્ટેમ્બર 1949 ના રોજ યુનિયન સત્તાવાર ભાષા તરીકે દેવનાગરી લીપીમાં હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા તરીકે અપનાવી હતી. અને ત્યારથી આ દિવસ હિન્દી દિન એક રાષ્ટ્રીય તહેવાર

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ

કાઠીયાવાડી ખમીર તરફથી સર્વે મિત્રોને જન્માષ્ટમી ખુબ ખુબ શુભકામનાઓ નંદઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….

સ્વતંત્રતા દિવસના પવન અવસરે આટલું જાણો આપણા રાષ્ટ્ર ધ્વજ વિષે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુ પ્રતિરૂપ છે. આ અમારા રાષ્ટ્રીય ગૌરવનુ પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વજ સંહિતા-2002માં બધા નિયમો, રિવાજો,ઔપચારિકતાઓ અને નિર્દેશોને એકસાથે લાવવાનો

બલિ રાજાની કથા: રક્ષાબંધન સાથે અનેક દેવી-દેવતાઓની કથા જોડાયેલી હોવાથી આ તહેવારનું ધાર્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ છે. સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન પ્રસંગ સંબંધિત કથાઓ છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે

રક્ષાબંધન ના આ પવિત્ર તેહવારે વાંચો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત વ્હાલી બેન માટેનું કાવ્ય: મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ; ફૂલ વિના, મારી બે’નડી ! તારા શોભતા નો’તા