Category: તેહવારો

ભારતીય સંસ્કૃતિમાં અનેક તેહવારો છે જેને આપણે અચૂક ઉજવીયે છીએ, પ્રાંત પ્રાંતના લોકો દરેક તેહવારો ને વિવિધ રીતે ઉજવે છે, દરેક તહેવાર ની અલગ અલગ લાક્ષણિકતાઓ અને માજા છે, અમુક તેહવારો નાના સમૂહ માં તો અમુક તેહવારો સમગ્ર દેશ માં ઉજવાય છે.

તરણેતર: ઝાલાવાડ -સૌરાષ્ટ્ર તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આમ તો તરણેતર મુખ્યત્વે તેનાં મેળાથી વધારે પ્રખ્યાત છે,

કારગીલ યુદ્ધ અંગે થોડી જાણકારી આ મુજબ છે. 1998માં, ભારતે પરમાણુ પરીક્ષણ કર્યા, અને થોડા દિવસ પછી પાકિસ્તાને પ્રતિક્રિયારૂપે વધારે પરમાણુ પરીક્ષણ કર્યા, બંને દેશોએ પોતપોતાની પરમાણુ હુમલાની શકિત બતાવી. 1999માં લાહોર સમિત યોજાયા પછી રાજકીય તણાવો શાંત થયા. આશાવાદનું

એક વ્યક્તિની ઈચ્છા શક્તિ અને આખા દેશ ની પ્રબળ ભાવનાઓ આજે દેશે જોઈ, આપણા ગુજરાતી નરેન્દ્ર ભાઈ ને વડાપ્રધાન પદ સુધી પહોચાડ્યો ત્યારે આપણે તો આટલું જ કહી શકીએ કે… ગજ ગજ ફૂલે આજે મારી છાતી જીત્યો આજે આપણો ગુજરાતી

અમે ઉજવી રહ્યા છીએ આપણી ત્રીજી વર્ષગાંઠ પ્રિય વાંચક મિત્રો, સતત ત્રણ વર્ષ થી આ પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહી છે, આજ ૩જી મે ૨૦૧૪ના રોજ આપણી પ્રવૃત્તિ ચોથા વર્ષમાં પ્રવેશ કરશે, એક નાનકડા ફેસબુક પેજ થી લઇ ને આપણે મસ

૧લિ મે ૨૦૧૩ – ગુજરાત સ્થાપના દિવસ ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧લી મે, ૧૯૬૦માં થઇ હતી. દરેક રાજ્યનું ઉદઘાટન દેશના નેતા કરે, પરંતુ ગુજરાતનું ઉદઘાટન પંડિત રવિશંકર મહારાજે કર્યું હતું. ઇ. સ. ૨૦૧૩ માં ચાલુ વર્ષમાં ગુજરાતે

હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ || ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા || ધરાપર કદાચ કોક નગર અથવા ગામ એવુ હશે જ્યાં પવન કુમારનું નાનું-મોટું મંદિર અથવા મુર્તિ ન હોય. સત્ય તો એ છે કે મહાવીર હનુમાન ભારતના

ઇશરદાન ગઢવી ના અવાજમાં સાંભળો કળયુગ ના દેવ શ્રી હનુમાનજી ની જન્મ કથા અને રામાયણ દરમ્યાન હનુમાનજી નો વીરરસ તથા પરાક્રમો હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. આ રામ

23 માર્ચ, શહીદ દિવસ 23 માર્ચ એટલે ભારતીય આઝાદીના ઈતિહાસનો અમર દિવસ, આજ દિવસે ભગતસિંહ, સુખદેવ, તથા રાજયગુરૂને રાષ્ટ્ર ભકિત માટે ફાંસીનો સરપાવ મળ્યો હતો. આજ દિન સુધી ભારત દેશ આ દિવસને યાદ કરી દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવે

રંગો વિના સંસાર કેટલો સુનો, અદધુરો હોય છે તેની કલ્પના પણ ખુબ જ દુ:ખદાયક છે. જે પરમાત્માએ પ્રકૃતિમાં અગણિત રંગો પુર્યા તેને જ મનુષ્યને રંગોને જોવા માટે અને ઓળખવા માટે અગણિત આંખો આપી અને તેનાથી આનંદિત થઈ શકે તેવી ચેતના