Category: ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગુજરાતી ભાષામાં જીવન ના દરેક પ્રસંગ માટે ખાસ ગીતો કવિતાઓ ની અદભુત રચનાઓ આપણા કલાકારોએ આપી છે. હાલરડાં બાળકની માનસિક જરૂરિયાત છે. એનાથી બાળક પ્રેમ, સુરક્ષા અને હૂંફ અનુભવે છે. તો બાળગીતો તેનું જીવન મૂલ્યોનું ઘડતર કરશે.

પ્રાચીન કાળ માં આર્ય માતાઓ પારણાં માં ઝૂલતા બાળક ને પણ આર્યત્વના સંસ્કાર રેડતી માતા પોતાનાં રડતાં બાળક ને કહેતી … “બેટા શા માટે તું રડે છે ? તે હું જાણું છું…!! मृत्योर्बिभेषि किं बाल ! स च जांत न

શિખરો જ્યાં સર કરો , ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો . પણ ગામને પાદર એક પાળિયો , એમને એમ ના ખોડી શકો . ડરાવી ધમકાવી ઈન્સાનના , બે હાથને જોડવી શકો . પણ ઓલા કેસરીના પંજાને , તમે એમ ના

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે. સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય, મરી જવુ પણ

ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના સિંધુ વલોવીને અમૃત કરવા સિધાવ્યા મેદાન રે : બે’ની ! બંકા આપણ ભરથાર. – ઊઠો. દુશ્મન કેરાં નોતરાં, બે’ની !

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે. બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં, કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં: ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિઃશ્વાસ

હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો રસીયો એ મધુર મધુર

[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.] સૂના સમદરની પાળે રે આઘા સમદરની પાળે ઘેરાતી

જુનાગઢ આરઝી હકુમતનો સીમ્‍બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત એટલે શું એ પણ ખબર નથી. જ્યારે જૂનાગઢનાં પાગલ નવાબે તેમનાથી પણ પાગલ દિવાનભુટ્ટોની સલાહ માની જૂનાગઢને પાકિસ્તાનમાં

ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય. સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ, નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ. કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,