Charan Kanya by Zaverchand Meghani
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શુરવીરો શૌર્ય ગીત

વીર જતીન્દ્રનાં સંભારણા

રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ; સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા, હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા, ઘાવ પર ઘાવ નવ ખડગના ખણખણ્યા, યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા. વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી બિન્દુ બિન્દુ રક્તનાં રિપુને દીધ ગણી; બિન્દુ બિન્દુએ રક્ત દીધાં ગણી, ચૂકવી પલપલે દેહની કણીકણી, મૃત્યુને ગણ્યું […]

Rakhavat Shauryakatha
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત

બૂરા ક્યા?

બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો; જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો; સત’કાગ’, સ્વમી ! સંસારમેં, બૂરો બલીસે બાધનો. બૂરો ઘાત-વિશ્વાસ, બૂરો નાદાન બઢ્યો સો, બૂરો વેદ બિનુ વિપ્ર, બૂરો શ્રુતિ […]

Sea Shore Madhavpur Ghed
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

છેલ છબીલો ગુજરાતી

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી, તન ખોટું પણ મન મોટું, તન ખોટું પણ મન મોટું, છે ખમીરવંતી જાતી, અરે ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી, ભાઈ છેલ છબીલો ગુજરાતી… અરે ભાઈ છેલ છબીલો ગુજરાતી

Ashok Shilalekh Junagadh
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

છેલ્લી પ્રાર્થના

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ! અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે! ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે! વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે! અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે! પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું; બતાવો […]

Khodiar Dam -Dhari
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

યજ્ઞ-ધૂપ

આઘેરી વનરાઈ ઇંધન ક્યાં ચેતાય ? કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય ? યજ્ઞનો ધૂપ ધમ ધમ દિગન્તે ચડે, નોતરાં યુધ્ધનાં બારડોલી-ઘરે, દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે, યજ્ઞનો ધૂપ આકાશભર ઊભરે, મીઠી સૌરભ ધૂપની દૂર સુદુર છવાય, લાખો હૈયા તુજ પરે હોમાવા હરખાય; લાખ હૈયાં ધબકતાં તુંને ભેટવા તોપ બંદૂક તલવાર પર લેટવા, આજ […]

Ganga Sati
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

ભીરુ

‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા; મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મ કર ! બંધુ ! નિર્વીર્ય એ દર્પ ગાવે ; બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની, મિત્રની શત્રુતાયે વધાવે. દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી, તેં નથી, મિત્ર, શું ઘાવ કીધા ? જૂઠડી જીભ પરથી […]

Water Fall at Jatashankar
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

મોતનાં કંકુ-ઘોળણ

કંકુ ઘોળજો જી કે કેસર રોળજો ! પીઠી ચોળજો જી કે માથાં ઓળજો ! ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે, રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરપરે; મીંઢોળબંધા તજી માયા, સજી આયુધ નીસરે, હરખાવ પ્રિયજન, ગાવ ગુણીજન, દાવદુશ્મન થરથરે. જોદ્ધા જાગિયા જી કે કાયર ભાગિયા, ડંકા વાગિયા જી કે હાકા લાગયા; લાગિયા હોહોકાર રણલલકાર ઘરઘર બારણે, […]

Royal Cars of Gondal State
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ શૌર્ય ગીત

તરુણોનું મનોરાજ્ય

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે, ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે; રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે ? કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ ! યુદ્ધ ચડતાને […]

Kathiyawadi Khamir
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

ઝંખના

મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય : મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય. જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં ઝબકીને જાગી જવાય; આઘે આઘે આછા યુગનર કેરા પડછાયા પથરાય રે : મહાવીર દૂરે દરશાય. -મારી આભ લગી એનાં મસ્તક ઊંચા ને પગ અડતા પાતાળ; જુગજુગના જેણે કાળ વલોવ્યા ને ડોલાવી ડુંગરમાળ રે : ફોડી […]

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

કાલ જાગે

જાગો જાત ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે; ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ! નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે. પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય. રક્તે ધોવાય, જાલિમોનાં દળ ભાગે; જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ : ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે- દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે. નવ […]