તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ ! તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર, […]
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં
ગુજરાતી ભાષામાં જીવન ના દરેક પ્રસંગ માટે ખાસ ગીતો કવિતાઓ ની અદભુત રચનાઓ આપણા કલાકારોએ આપી છે. હાલરડાં બાળકની માનસિક જરૂરિયાત છે. એનાથી બાળક પ્રેમ, સુરક્ષા અને હૂંફ અનુભવે છે. તો બાળગીતો તેનું જીવન મૂલ્યોનું ઘડતર કરશે.
સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું
હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો, રાતો ચૂડો ભાઇની માશીનો; માશી ગ્યાં છે માળવે, ભાઇનાં પગલાં રે જાળવે. હાં…..હાં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસી લાડવા લાવશે ભાઇની માશી, માશી ગ્યાં છે મ’વે લાડવા કરશું રે હવે. હાં…..હાં હાલાં ! હાલ્ય વાલ્ય ને હલકી, આંગણે રોપાવો રે રૂડી ગલકી; ગલકીનાં ફૂલ છે રાતાં, […]
હાં…હાં હાલાં -હાલરડું
હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા કરશું રે પોર ; પોરનાં ટાણાં વયાં જાય – ત્યાં તો ભાઇ રે મોટો થાય !… ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં, ઘોડાંની […]