સુવિચાર

સુવિચાર

કડવાશ મનમાં કટુતા પેદા કરે છે જેનું વૃક્ષ હંમેશા પલપતું રહે છે. અન્ય પ્રત્યેનો કાયમી તિરસ્કાર નુકશાનકારક છે. હૃદય એક સુંદર બગીચો છે જેમાંથી અનિચ્છનીય ઝાડી-ઝાંખરાની નિયમીતપણે સાફ સફાઈ જરૂરી છે. કોઈના અનપેક્ષિત વર્તનને માફી અપાશે તો હૃદયમાં સારી બાબતો રાખવાની જગ્યા થઈ જશે.

સુવિચાર

સુવિચાર

આહારમાં અને વ્યવહારમાં સ્પષ્ટ રહેનારો સુખી થાય છે. મનુષ્યનો વ્યવહાર એ એવું દર્પણ છે કે જેમાં તેની જાત દૃશ્યમાન થાય છે. પોતાનાથી મોટા લોકો પ્રતિ વિનયશીલ અને ઉદાર રહો. પોતાના સમવયસ્કોનાં ઘનિષ્ટ મિત્ર બનો અને તેમનો આદરભાવ રાખો. પોતાનાથી નાના પ્રતિ દયાભાવ અને ઘનિષ્ટતા રાખો. આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો […]

સુવિચાર

સુવિચાર

ગુલાબ એ સુંદર પુષ્પ છે તેથી ભગવાને તેના રક્ષાં માટે કંટક આપ્યાછે તમે પણ તેનામાં વિશ્વાસ રાખજો તમારા સુભ કાર્ય માટે તે હમેશા ત્યાં ઉભો જ હોય છે પણ તમારી ડગુમગુ થતી શ્રધાને લીધે તે તમને દેખાતો નથી…