સુવિચાર

પરીવાર

પરિવાર એટલે શું? બંધારણ ના હોય પણ વ્યસ્થા હોય સુચન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાશન હોય ભય ના હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય તો પણ સંબંધ હોય અર્પણ ના હોય પણ સમર્પણ હોય, એ જ સાચો […]

સુવિચાર

સુવિચાર

વિવેક એ મનુષ્યની જીવનરૂપી ગાડીની ‘હેડલાઈટ’ છે. એના અજવાળે જ અંધકારરૂપી વિપરીત પરિસ્થિતિઓમાં માર્ગ કાપી શકાય છે. ‘ઓવરટેઈક’ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારે વિવેક ચૂકાવો ન જોઈએ. વિવેકનો ઉપયોગ કરીને માનવીએ નમ્રતાપૂર્વક જીવનમાં આગળ વધવું જોઈએ.

Jasdan Coat of Arms
સુવિચાર

સુવિચાર

આ પૃથ્વી પર બે જણા સુખી છે: એક બાળક અને બીજો ગાંડો…! તમારું લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો અને પછી તમારી પાસે જે કઈ છે તે માણવા બાળક બનો.