સુવિચાર

સુવિચાર

પોતાનું અભિમાન નષ્ટ કર્યા વિના કોઇ પણ મનુષ્ય ઇશ્વર સુધી નથી પહોંચી શકતો. ‘દયા ધરમનું મૂળ છે, પાપનું મૂળ અભિમાન’ માટે દયા ન છોડો.