Category: ઈતિહાસ

આ તો મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ, ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ આ ભૂમિ પર બનેલી છે, અહીંયા તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ પર બનેલી અદભુત રુવાડા ઉભા કરી દેનારી ઘટનાઓ વિષે માહિતી મેળવી શકશો.

ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય શીર પડે ને ધડ લડે,એના

ગડુ ઞામ ના જેઠવા દરબાર ના શુરાપુરા જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા સાંજ પડી અને વાડીયે થી જીજી(બાપુ)ઘરે આવીયા. જીજી એ હાથ મો ધોય ને સીધા જમવા બેઠા. હુ પણ હારે બેઠો. જમતા જમતા જીજી એ બોયલા. ”સાભળ છો”

મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા વિડિઓ ડોક્યુમેન્ટરી સ્વરૂપે   Its a story from Gujarat(India) The man named Natha Modhwadiya was the “SuperHuman”

કનારે રાણાજી રણ ખેલતા ધજા જોઇ જીવતી હતીયુ એક ભુલ ચાકર તણી નમતી જોઇ ધજા થઇ અમે સતીયુ સતીની ખાંભીમા પાચમી ખાંભીમા મંગળસુત્ર નથી બાકી બીજીમા મંગળસુત્ર છે સૌભાગ્ય દર્શાવે છે જે ખાંભીમા મંગળસુત્ર નથી તે રાણીને ઓધાન હતુ એટલે

આજે ઝાલાવાડ ના રાજા રજવાડા ની ખાનદાની અને ખુમારી શું હોય સકે ઇ ની નાની એવી વાત મારે તમને કરવી છે આ કાયારૂપી દેહ એક દી પડી જસે,આ પરમાત્મા એ બનાવેલો બંગલો એક દી પડી જસે ,પંચ મહાભૂત માં મળી

ઇસુની સાતમી સદીમાં કાળુ માંજરીયા નામના કાઠી સરદારના સ્વપ્નમાં શીતળામાતાજીએ આવી ગામ વસાવવાનો સંકેત આપતા આ કાઠી સરદારે કાલાવાડ ગામ વસાવી શીતળા માતાજીનું મંદિર બંધાવેલ હતું. શીતળા માતાજીના મંદિર ઉપર મુસ્લીમ બાદશાહે આક્રમણ કરતા કાલાવાડના એક મુસ્લીમે તેની રક્ષા કરતા

શૌર્ય કથા ગુજરાતમાં એવાં ઘણા સ્થાનો છે જેનો પોતાનો રોમાંચક ઈતિહાસ છે, એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવાં પાત્રોની કહાણી છે… ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ માં એવાં 100થી વધુ સ્થાનોની લેખક દંપતીએ કરેલી રઝળપાટ અને લોક કબાનથી માંડીને દસ્તાવેજોમાંથી મેળવેલી

ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય, પણ એ વાત ને હું આજ ફરીથી લખું છું જેથી વીર પુરુષ

સત્યઘટનાનો પ્રસંગ છે. ગોંડલના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા. એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે. કુંવર

ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથનું ઓશીકું કરી નિરાતવું સૂતું હતું. આવા વખતે ર.વ.દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી આલિશાન મહેલના એક ઓરડામાં બેઠાં રસઝરતી વાતોમાં ગળાડૂબ હતા. આ બન્ને શબ્દસ્વામીઓની વાતો