Gujarati Calendar 2014, June 2014
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ઇતિહાસની મહત્વની તવારિખ

સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે. ૭૨૫: સિંધના આરબ સૂબાએ તોડ્યાની અને પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં લાલ રેતપથ્થરો વડે બંધાવ્યાની નોંધ છે. ૧૦૨૪ : મહમદ ગઝનીએ તોડ્યું. ૧૦૨૬-૧૦૪૨ : માળવાના ભોજ અને પાટણના ભીમદેવે સમરાવ્યું. ૧૧૪૩-૧૧૭૨ : […]

Samadhi Satadhar Dham
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

ભોજા ભગત

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ‘ગુજરાતના કબીર’ભોજા ભગતનો જન્મ તા. ૭-૫-૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવકીગાલોલ […]