Category: લોકગીત

ગુજરાતી સાહિત્યમાં પણ લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે, લોકગીતો પ્રાચીનકાળથી લોકોના કંઠે ગવાતા આવે છે. તથા લોકગીત એટલું પરિવર્તનશીલ સ્વરૂપ છે કે તે પ્રદેશે – પ્રદેશે બદલાય છે. પરંતુ તેમ છતાં પણ ગીતમાં રહેલો ભાવ અને લહેકો એવા ને એવા જ જળવાઇ રહે છે.

ઘોડાં, ભેસું, ઊંટ, ગાયો એ બધા સોરઠી લોકજીવનમાં એનો સંસ્કારફાળો કેટ્લો ભાતીગળ છે, અને કેટલે રોમાંચક અને સંવેદનકારક હતો, તે વખતે પશુધન કેવળ આર્થિક ધન નહોતું, પણ લલિતાઓર્મિઓનું ધન હતું, સાહસનું સાથી હતું, વાચાવિહોણુ તોયે વાતું કરનારુ હતું, અને કવિતાઓનું પ્રેરક હ્તું, ઘોડો

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે. બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં, કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં: ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિઃશ્વાસ

[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.] સૂના સમદરની પાળે રે આઘા સમદરની પાળે ઘેરાતી

આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં….કે હાલો…. આપણા મલકમાં ઓઢણ ઓરડા, ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં….કે હાલો…. આપણા મલકમાં નવણ કોડિયું, નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં

ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ ચેલૈયાનું માથું ખાંડવાનો આદેશ આપ્યો તે પણ તેમણે પાળ્યો હતો. ચેલૈયાનું જન્મસ્થાન પિપાવાવ

ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય. સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ, નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ. કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,

જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક

[1] શીળો સારો હોય તો, બાવળનેય બેસાય; (પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા ! પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો છાંયો ઘાટો હોય તો તે બાવળને છાંયે સુખેથી બેસાય

લોકવાર્તાના નાદવૈભવમાં અશ્વ: રૂમઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા…‚ ધમાધમા…‚ તબડાક… તબડાક… તબડાક‚ ને બાગડદા… બાગડદા… બા ગડદા… પેગડે પગ મૂકીને ઘોડી પલાણવાની ક્રિયાને લોકવાર્તાનો કથક ખાલી પાંચ જ અક્ષરમાં સાદ્રશ્ય કરે. બગાક… જમ… કરતાંક ઘોડી પલાણી‚ ને પલાણતાં તો ઘોડી ઉડી સડડડડડડડડડ ખેપટ ઉડાડતી. યુદ્ધના

લોક ગીત કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ, હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર… કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે. હે… માતા, પહેલે કોઠે કોણ