Category: લોકગીત

ગુજરાતી સાહિત્યમાં પણ લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે, લોકગીતો પ્રાચીનકાળથી લોકોના કંઠે ગવાતા આવે છે. તથા લોકગીત એટલું પરિવર્તનશીલ સ્વરૂપ છે કે તે પ્રદેશે – પ્રદેશે બદલાય છે. પરંતુ તેમ છતાં પણ ગીતમાં રહેલો ભાવ અને લહેકો એવા ને એવા જ જળવાઇ રહે છે.

બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો; જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો; સત’કાગ’, સ્વમી ! સંસારમેં,

કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા, વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા! તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !

માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે, સાબર શિંગાલ, એક દિન શિંગાળાં હતાં; મરતાં રા’ખેંગાર ભવનાં ભીલાં થઇ રહ્યાં. કાંઉ કેંગરછ મોર, ગોખે ગરવાને

ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં, એ લે’રીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા ! ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી ઝૂંપડી, એ લે’રીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યો રે, અરજણિયા ! ભેસું તારી ભાલમાં, ઘાયલ

હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં, હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં; પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી, હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી. આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન, રિયોને

નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, હે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન તીરથ ધામ, ધન મંદિર ધન માળીયા, હે ઓલું ધન ગોકુળીયું ગામ, શાર્દૂલ કેરા સાદથી જ રે અને, ઓલી

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણિયણ પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ હે તારા બેડલાંના મૂલ મને જાવા દ્યો જીવાજી ઠાકોર રહેવા

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે… તારા પગનું પગરખું ચમચમતું રે અને અંગનું અંગરખુ તમતમતું રે , મને ગમતું રે, આતો કહું છું

અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી?  પુત્રને કેવી શિખામણ આપતી ?  નારી ધર્મ કેવો હતો ?  એ આ છંદની અંદર આપણે સાંભળીએ … કે હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત્ કાળે સંકટ

માંના હાથના રોટલા પાસે દેવોનું અમૃત પણ તુચ્છ છે. એ મીઠાશ સામે જગતની તમામ સંપત્તિ કે પદ-પ્રતિષ્ઠા પાણી ભરે ! એમાંય આખુ વર્ષ મહેનત કરીને ખેતર ખેડ્યું હોય, બી રોપ્યાં હોય, વર્ષાની કાગડોળે વાટ જોઈ હોય અને પછી મોસમની પહેલી