મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

ટીચર – હોમવર્ક કેમ ન કર્યુ ? પપ્પુ – સર લાઈટ નહોતી ટીચર – તો મીણબત્તી સળગાવી લેતો. પપ્પુ – સર માચિસ નહોતી. ટીચર – માચિસ કેમ નહોતી પપ્પુ – પૂજાઘરમાં મુકી હતી ટીચર – તો ત્યાંથી લઈ લેતો પપ્પુ – નહાયો નહોતો ને.. ટીચર – ન્હાયો કેમ નહોતો ? પપ્પુ – પાણી નહોતુ સર. […]

Royal Cars of Gondal State
ઈતિહાસ મનોરંજન

ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ

PHOTO GALLERY: Royal Cars of Gondal State અહી રજુ કરેલા ફોટોગ્રાફમાં જુઓ ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓનું સંપૂર્ણ કલેક્શન

Coffee Farm Kutiyana
મનોરંજન

કાઠીયાવાડમાં કોફીની સાહસિક ખેતી

બ્રાઝિલ, ફ્રાન્સની જેમ ઘેડ પંથકમાં પણ કોફીનું વાવેતર, કુતિયાણા પંથકના છત્રાવા ગામના અરજણ ભાઈ ભોગેસરાએ પોતાના ખેતરમાં ૧પ વીઘા જેટલી જગ્યામાં કોફીના વાવેતરનો પ્રયોગ કર્યો ખેડૂતોની નવી પેઢીની નવા વાવેતર તરફ પહેલ કુદરત પણ મહેરબાન થતા વીઘે બે ખાંડીનો ઉતારો સૌરાષ્ટ્ર, સોરઠના ખેડૂતો મહેનતું અને હવે તો સાહસિક બની ગયા છે. નવા નવા અખતરા અને […]

મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

એક પાર્ટીમાં . . પત્ની વેઇટરને: પેલી સુંદર છોકરી ક્યાં ગઇ જે ડ્રીન્ક સર્વ કરતી હતી? . . વેઇટર: કેમ, તમને ડ્રીન્ક જોઇએ છે મેડમ, હું તમારા માટે લઇ આવું છું…. . . . પત્ની: ના એક્ચ્યુલી હું મારા પતિને શોધુ છું..

Gujarati Kehvato
મનોરંજન

101 ગુજરાતી કહેવતો

તમને કેટલી કેહવત યાદ છે? બોલે તેના બોર વહેચાય ના બોલવામાં નવ ગુણ ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે સંપ ત્યાં જંપ બકરું કઢતા ઉંટ પેઠું રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો લૂલી વાસીદુ વાળે અને સાત […]

મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

અમિતાભ : સોનિયા જી, હવે એક છેલ્લો સવાલ, 5 કરોડ માટે. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ? અને તમારા ઓપ્શન છે … 1. નીતિશ કુમાર 2. પૃથ્વીરાજ ચૌહાણ 3. સિદ્ધરભૈયા 4. નરેન્દ્ર મોદી સોનિયા: નરેન્દ્ર મોદી અમિતાભ બચ્ચન : શુ તમે શ્યોર છો ? લોક કરી દઉં તમારો જવાબ ? સોનિયા : જો તમે આને સાચે […]

Indian Post Card
ઈતિહાસ મનોરંજન

ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા

આજે ઈન્ટરનેટ, ઇમેલ અને વ્હોટસ એપના યુગમાં, લાગણીની અભિવ્યક્તિ તો થાય છે, પણ, એ ઉષ્મા નથી રહી જે પત્રોના આદાન પ્રદાનમાં હતી, જે જે મિત્રોએ પ્રેમ-પત્રો લખ્યા હશે, તે સર્વ મિત્રો મારી વાત સાથે સહમત થશે કે, પત્રો લખવાની , લખીને મઠારવાની અને પત્રનો જવાબ આવે તેના ઇન્તઝારમાં વિતાવેલી પળોનો રોમાંચ અને નિર્ભેળ આનંદ કેવો […]

Types of Turbans
મનોરંજન

પાઘડીના પ્રકાર

ગુજરાત તથા ભારતના પરંપરાગત રીતે ઓળખાતા વિવિધ પ્રદેશો અને તેની પાઘડીઓનું નાનું સરખું કલેક્શન કાઠીયાવાડી ખમીર ફેસબુક પેજના ફેન Jaydeep Sinh Dodiyaના સૌજન્ય થી રજુ કરીએ છીએ, આશા છે કે તમને જરૂર પસંદ પડશે. તમને જે પાઘડી પસંદ પડે તે કમેન્ટ માં લખવા વિનંતી.. જામનગર ના મહારાજા શ્રી જામ વિભાજી ની પાઘડીનો ફોટોગ્રાફ જોવા તથા […]