Lok Dayro
કલાકારો અને હસ્તીઓ દુહા-છંદ મનોરંજન

સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા વાત જ નોખી છે… જે મોજ હેલા, મણીયારા,દોહા,છંદ,ચારણી સાહીત્ય માં છે એ હિપ-હોપ ,પોપ,રેપ માં નથી.. અને એ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પણ નથી.. જસ્ટીન બાઈબર,એકોન ને કાઠીયાવાડ ના માલી પા ગઢવી,બારોટ ,ચારણ ને […]

12 types of Rain
મનોરંજન

બારેય મેઘ ખાંગા થવા

શ્રાવણમાં શિવકૃપાના બારેય મેઘ ક્યા? એ ક્યારે ખાંગા થાય? મિત્રો વડીલો ના મોઢે  તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આજે તો બારેય મેઘ ખાંગા થયા, મોટે ભાગે અનરાધાર વરસાદ માટે આવું બોલવા કે લખવામાં આવે છે, પણ આનો મતલબ શું? શબ્દ બારેય મેઘ પરથી એટલું તો પાક્કું કે મેઘ એટલે કે વરસાદ ના બાર પ્રકાર […]

મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

છગનને તેના વકીલનો ફોન આવ્યો કે તાત્કાલિક એક મિટીંગ કરવી પડશે. તેથી છગન સીધો વકીલની ઓફિસે ગયો. “તમને પહેલા ખરાબ સમાચાર સાંભળવા છે કે આઘાતજનક?” વકીલે પૂછ્યુ. “જો મને આ બે પૈકી જ પસંદગી કરવાની હયો, તો પહેલા ખરાબ સમાચાર સાંભળીશ.” “તમારી પત્ની પાસે એવી તસ્વીર છે જેની લાખો રુપિયાની કિંમત છે..” “શું આ ખરાબ […]

Bollywood Movie Calender 2014
મનોરંજન

Bollywood Movie Calendar 2014

List of Bollywood Movies going to release in the year 2014 and Upcoming Bollywood Movies of 2014. Bollywood Movie Calendar 2014 is updated regularly as release dates of Hindi movies are officially announced. January -2014 Release Date Film-Title Star-Cast Director Genre Jan 3 Joe B. Carvalho Arshad Warsi, Soha Ali Khan, Jaaved Jaaferi, Paresh Rawal […]

Maha Shivratri Fair Junagadh
મનોરંજન શહેરો અને ગામડાઓ

ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ

જાણવા જેવું: રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહીર, મેર, રબારી, ભરવાડ, બ્રામ્હણ, ભાંડ મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુહાર, સુથાર, સથવારા, સોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, કોળી, કસાઈ, મછલા, માળી, ચારણ, બારોટ, નાગર, નાગાબાવાઓ, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, વોરા, સિંધી, મલ, ફકીર, વોડ, ભોવાયા, ગજઈ, ગોલા, […]

Lok Sahitya Painting
મનોરંજન

Kathiyawadi Khamir WhatsApp Number

+91 88660 83159 Kathiyawadi Khamir Official WhatsApp Number Add this number to your contact list and message us your name, email address and village name. +૯૧ ૮૮૬૬૦ ૮૩૧૫૯ કાઠીયાવાડી ખમીર ઓફિશિઅલ વ્હોટ્સએપ નંબર મિત્રો આ નંબર ને તમારા કોન્ટેક લીસ્ટ માં એડ કરી લો તથા તમારું નામ ગામ અને ઈ-મેલ એડ્રેસ તેના પર મેસેજ કરી […]

Jaga Vala and Sangram Sinh
મનોરંજન

પોરબંદરની ખાજલી

પોરબંદરમાં બને છે રોજની હજારો કિલો ખાજલી અનેક શહેરો ખાદ્ય ચીજ વસ્તુઓ માટે પ્રખ્યાત બનતા હોય છે પરંતુ જેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય તેવી ખાજલી છેલ્લા આઠથી દસ દાયકાથી પોરબંદરની ઓળખ બની ગઈ છે. રોજની હજારો કિલો ખાજલી પોરબંદર શહેરમાં બને છે. પોરબંદરની એક આગવી ઓળખ બની ગયેલી આ ખાજલી સહેલાણીઓને પણ […]

Kankai Mataji Temple Gir
મનોરંજન

ગુજરાતી કેલેન્ડર મેં ૨૦૧૪, વૈશાખ, જેઠ વિક્રમ સવંત ૨૦૭૦

Click Here For Full Gujarati Calendar 2014 ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ માટે અહિયાં ક્લિક કરો

Uparkot Fort Junagadh
મનોરંજન

ભજન અને ભોજનનો મહિમા

ગીતાજીમાં ધર્મના આચરણની વાતો ઉપરાંત આપણને તેમાંથી જીવન જીવવાની કળા અંગે અનેક ગુહ્ય વાતો પણ જાણવા મળે છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે ગીતાજીની ગણના થવાનું કારણ તેનું વાંચન-ચિંતન કરવામાં આવે તો જ ખબર પડે ! ગીતાજીમાં આહાર વિષે કેટલીક સુંદર વાતો લખી છે તે જરા જોઈએ. ભોજન એ આપણાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. […]

Man with Mustache
મનોરંજન

શહેર અને ગામડું

લોકકલાકારો ડાયરામાં ગામડાના વખાણ કરે અને શ્રોતાઓ તાળીઓ પાડે. એ કલાકારો શહેરની નિંદા કરે અને બધાને મજા પડી જાય. ખરેખર તો બેલેંસ જાળવવું જોઈએ. અભ્યાસમાં જેણે માસ્ટર ડિગ્રી મેળવી છે તેને ક્રિટિકલ એપ્રીસિએશન (ટીકાત્મક પ્રશંસા)નો તેમજ કમ્પેરેટીવ સ્ટડી(તુલનાત્મક અધ્યયન)નો અભ્યાસ હોય છે. એમાં કોઈ પણ બાબતના બન્ને પાસાને ધ્યાનમાં લેવામાં આવે છે: નેગેટિવ અને પોઝિટિવ. […]