મનોરંજન

અક્કલ તો અમારા બાપ ની…

મોંઘા દાટ ખેતીવાડી ના ઉપકરણો વસાવા જેને નથી પોસાતા એ જગત ના તાત કાઠીયાવાડી ખેડૂતો પોતાની કોઠા સુજ થી આવા ઉપકરણો બનાવી અને ખમીર નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.. ધન્ય છે આમની જનેતાઓ ને જય કાઠીયાવાડ જય સૌરાષ્ટ્ર જય માં ભોમ

Junagadh Map
મનોરંજન

સૌરાષ્ટ્ર જનરલ નોલેજ

સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે? મગફળી સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે? ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો સૌરાષ્ટ્રના જીલ્લા કેટલા છે? 11 (અગિયાર) સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે? દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ . સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે? ત્રિજયાકાર સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ […]

Girnar Mountain Junagadh
મનોરંજન

કહેવતોમાં કેરી

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી ! 1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ. 2] આંબા ગાળો ને પૈસા ટાળો. 3] ઉતાવળે આંબા ન પાકે. કેરીના રસ સાથે રોટલી વધારે ખવાય છે ત્યારે કહેવાય છે કે 4] એક ગોટલી તો સો રોટલી 5] કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વહાલી ને ગોટલી ખાઈને […]

Kathiyawadi Khamir
ફરવા લાયક સ્થળો મનોરંજન

ગુજરાતનું ગૌરવ ગીર

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ફેલાયેલો છે અદભુત નજારો ગુજરાતનું ગૌરવ એટલે જુનાગઢ અને અમરેલી જીલ્લાઓમાં ફેલાયેલું જંગલ ગીર. ડાલા મથ્થા સિંહનું એ વતન. સમગ્ર વિશ્વમાં એશિયાટિક લાયન ફક્ત ગીરમાં જ જોવા મળે છે. ગીરના જંગલોમાં ફરવાની મજા કંઈક આદકેરી છે. ગીર એટલે હિરણ, શિંગોડા, દાતરડી, સરસ્વતી, મચ્છન્દ્રી, ધોડાવડી અને રાવલ એમ સાત નદીઓના અમૃત જળથી વિકસેલ […]

Charan Kanya by Zaverchand Meghani
ઈતિહાસ મનોરંજન

ગુજરાતની પાઘડીઓ

ગુજરાતના પરંપરાગત રીતે ઓળખાતા વિવિધ પ્રદેશો જેમ કે કાઠિયાવાડ ખાતે ઓખામંડળ, હાલાર, ઝાલાવાડ, પાંચાળ, બારાડી, નાઘેર, સીમર, મચ્છુકાંઠો, બાબરીયાવાડ, વાળાક અને વાગડ, આભીર દેશ (કચ્છ) ખાતે વાગડ, ગરડો, પાવર, માકવટ, મેઆણી, અબડાસો, મોડાસો, કાંઠી અને પ્રાંથડ, ઉત્તર ગુજરાત ખાતેના ચોરાડ, જતવાડો, નહેર, વઢિયાર, ઢાંઢર, છપ્પન, પાટણવાડો અને દંઢાવ્ય, અમદાવાદ જિલ્લા ખાતે ભાલ, કનેર અને નળકાંઠા, […]

Paniharp
મનોરંજન

બાજરી મહિમા

બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે. બાજરાને સંસ્કૃતમાં વર્જા‍રી કહે છે. ઉર્દૂમાં ફારી, હિ‌ન્દીમાં બાજરા, તામિલમાં કુમ્બુ, તેલુગુમાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે. જોકે જ્યારે અંગ્રેજી મિલેટ કહે ત્યારે તેમાં […]

Mafat Copy
મનોરંજન

રાજકોટીયન ખમીર

૧૫ વર્ષના પાંચ તરુણોએ એવો આઇડિયા લગાવ્યો કે, ઉદ્યોગપતિઓ પણ દંગ રહી જાય એક પણ પૈસો લેવો નહીં, અને છતાં પણ કમાણી કરવી એ શક્ય બને ? આવો પ્રશ્ન પૂછીએ તો જવાબ એ જ મળે કે, ‘‘અરે ! ભલા માણસ ! શું આવી વાહિયાત વાત કરો છો !’’ પણ, રાજકોટના પાંચ વિદ્યાર્થીઓએ કાંઇક એવી અદ્દભુત […]

Somnath Temple Veraval
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

સંતા પોતાની પત્ની અને 10 બાળકો સાથે પોતાના મિત્ર બંતાને ઘેર ગયો બંતા – અલ્યા.. લજ્જા આવે છે કે નહી ? સંતા – નહી આવે આજે તેની પરિક્ષા છે.