Category: મનોરંજન

ત્રણ મિત્રો હતા. કામ કઈ હતું નહી, નવરા બેસી કરે શું? પછી એક મિત્રએ બધા પાસેથી 100-100 રૂપિયા ઉઘરાવી ટોઇલેટમાં રેડીઓ મુકાવ્યો. પહેલા દિવસે પહેલો મિત્ર અંદર ગયો અને ખુબ ખુશ થઇ બહાર આવ્યો. બીજા બંને મિત્રોએ પૂછ્યું,” તું આટલો

ત્રણ ડોકટર સાથે ફરી રહ્યા હતા જેમને બતકનો શિકાર કરવાનો હતો. જનરલ ફિઝિશ્યન એક પક્ષી ને ઉડતુ જુએ છે અને કહે છે, ”બતક જેવું જ દેખાય છે, ઉડે પણ એવું જ છે..આ બતક જ હોવી જોઇએ.” કહી તે બંદુક થી

મિસિઝ બબલીએ પ્લમ્બરને ફોન કર્યો કારણ કે તેના ઘરમાં બાથરુમમાં લિકેજ થતું હતું. પણ પ્લમ્બર મોડો આવવાનો હોવાથી તેણે પ્લમ્બરને કહ્યું કે, ”હું કામ માટે બહાર જઇશ ત્યારે ઘરના ગોખલા પાસે ચાવી રાખી હશે. તમે કામ કાજ પતાવી દો ત્યારે

એક સુપરમાર્કેટમાં સુદર મહિલા શોપિંગ કરી રહી હતી. એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યં ”મારી વાઇફ ખોવાઇ ગઇ છે. શું હું તમારી સાથે થોડી વાર માટે વાત કરી શકું ?” મહિલા થોડી ગુંચવાઇ ગઇ, “તમે મારી સાથે શા માટે

એક વ્યક્તિ રામ જેઠમલાણીની ઓફિસમાં મળવા જાય છે. તેને રુમમાં લઇ જવામાં આવ્યો. તે વ્યક્તિને કાયદાકીય સલાહ લેવી હતી એટલે ત્યાં આવ્યો હતો. પણ તેને ખબર હતી કે જેઠમલાણી ખુબજ મોંઘો વકીલ છે એટલે તેણે પૂછ્યુ, “શું તમે મને કહી

એક સીઇઓ તેના સ્ટાફને પાર્ટી આપે છે અને પોતાના જાજરમાન બંગલાનો ટુર કરાવે છે. તેના બંગલાની પાછળના ભાગમાં એક ખુબજ વિશાળ સ્વીમિંગ પુલ હતો જેને જોઇને કર્મચારીઓ ખુબજ આશ્વર્યચકિત થઇ ગયા. પુલમાં ભુખ્યા મગર તરતા હતા. સીઇઓ તેના એક કર્મચારીને

મમ્મી: “તું સ્કુલેથી કેમ વહેલો પાછો આવી ગયો?” બિલ્લુ: “કારણ કે માત્ર મને જ સવાલનો જવાબ આવડતો હતો.” મમ્મી: “ઓહ, અચ્છા? શું હતો સવાલ?” બિલ્લુ: “પ્રિન્સીપાલના માથા પર રબ્બર કોણે ફેંક્યુ?”

એક મોટી ઉંમરના દંપતિ ડોક્ટર પાસે જાય છે. તેમને તાત્કાલિક કંઇ ને કંઇ ભુલી જવાની બિમારી હતી. તેથી ડોક્ટરે કહ્યું કે ઘણા લોકો કંઇ કામ કરવાનું હોય તો લખી નાખે છે. તેથી તેમને તે તુરંત યાદ આવી જાય છે. આ

એક વ્યક્તિ તેના કુતરાને ડોક્ટર પાસે લઇ જાય છે, અને કહે છે: ”શું તમે મારા કુતરાની પૂછડી કાપી આપશો ?” ડોક્ટર તેનુ નિરિક્ષણ કરીને કહે છે: ”તેની પુંછડીમાં કોઇ ખામી નથી, શા માટે તમે કપાવવા ઇચ્છો છો ?” વ્યક્તિએ જવાબ