Bajarang Das Bapa, Bagdana Bhavnagar
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગદાસ બાપા

પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. મુળથીએ રામાનંદી સાધુ. ૧૯૦૬માં (ચોકકસ તારીખ ખબર નથી) ઝાંઝરી્યા હનુમાન મંદિરમાં ગામ અધેવાડા ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ ગામમાં બધાની માન્યતા એવી હતીકે ભકિતરામ એ […]

Sunset at Veraval Beach
ઈતિહાસ સંતો અને સતીઓ

સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી

એક વખત ગ્વાલિયરના રાજા ને કોઇ કે કહ્યુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો છે તેનું સંગીત વખણાય છે તો આપણે તેમની સાથે હરિફાઈ કરવિ છે રાજાના માણસો ગોતતા ગોતતા કાઠિયાવાડમાં ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબાર મા આવ્યા, ત્યારે શ્રીજી મહારાજ લિંબતરુ નિચે ઢોલીયો ઢળાવિ ને બેઠા હતા ને ગ્વાલીયરના ગૈવ્યાએ કહ્યુ અમો તમારા સંતો […]

Sea Shore Madhavpur Ghed
દુહા-છંદ સંતો અને સતીઓ

ભોજા ભગત ના ચાબખા

પદ ૧ લું. દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક. મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી; કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે. દેસિ. સંત સેવામાં સુખ ઘણુંને, કરે સેવા મન ભાવી; તન મન ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવીરે. દેસિ. એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી; […]

Royal Cars of Gondal State
ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સદાવ્રતના સ્વામી :જલારામ બાપા

વીરપુર ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જુનાગઢથી માત્ર 50 કિ.મી.ના અંતરે આવેલ છે. જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત 1856માં 4-11-1799માં સોમવારને દિવસે થયો હતો. […]

Chamunda dham Bhesan
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઇ ચાંપબાઇ

એક હાથે બળદિયો ,બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી,કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો .એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા.તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા પાસે ના ખોડાઇ ગામની સીમમાં આવ્યા.દિવસ આથમવાની તૈયારી છે,એટલે ખોડાઇ ગામની સીમ મા રાત રેવાનુ […]

Uparkot Fort Junagadh
ઈતિહાસ સંતો અને સતીઓ

સાંઈ નેહડી

મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડો એ દીવાને […]

Morari Bapu
ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા

આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ હતું. દાદા […]

Jamnagar, the bird watchers Paradise
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના સંતો અને સતીઓ

શ્રી જલારામ બાવની

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર, ઉજ્જ્વણ થાશે તારી કુથ, એવું બોલ્યા નિજ મુખ, સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાય, આશીર્વાદથી પ્રગટ્યા રામ, […]