Category: સંતો અને સતીઓ

પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, અને સાક્ષાત શક્તિ સ્વરૂપ જેવી સતીઓ થી કાઠિયાવાડ શોભે છે, સંતો એ સમાજસેવા અને ભક્તિના ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરા પાડેલા છે. તો સતીઓ ના બલિદાન અને સમજણ શક્તિ ના કિસ્સાઓ આજે પણ લોક મુખે રમે છે.

દાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે (જિ.જૂનાગઢ) ખાતે વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં, વિ.સં. ૧૮૯૬ માં થયેલો. તેમનાં લગ્ન ખજુરા ખાટલી ગામે થયેલાં.તેમને પાંચ પુત્રો હતા જેમાંથી

દેસળ ભગત ભજન માં કેટલી તાકાત નામ માં કેટલી તાકાત છે એનો એક પ્રસંગ છે જાજા વર્ષો પેલા ની વાત નથી ખાલી 80 વર્ષ પેલા ની જ વાત છે. ધાંગધ્રા ના સ્ટેટ સર અજીતસિંહ નામ રાજકુમાર કોલેજ માં કોલેજ પૂરી કર્યા

કારતક સુદ સાતમે જલારામબાપાનો જન્મ સં. 1856માં સૌરાષ્ટ્રમાં આવેલાં વીરપુર ગામે થયો હતો.. પાંચ વર્ષની ઉંમરે શાળામાં ભણવા દાખલ કરાયા. કક્કો બારાખદી શીખી લીધા બાદ તુરંત તેમણે ‘રામ નામ’ લખવાનું ચાલુ કરી દીધું હતું. આમ નાનપણથી જ તેમનાંમાં ભક્તિનાં બીજ

હિંમતલાલ રામચન્દ્ર દવે (૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬) : નિબંધકાર, કોશકાર જન્મ શિયાણી (વઢવાણ)માં. સવિશેષ પરિચય: પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના વિરોધમાં, ભગવાન દેખાડવાની લાલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષ્ણ

સંત આપા રતા જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઇને જિંદગી ટુંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા’તા એણે આપઘાત કર્યો. રાત રમઝમ વહે છે. અંધકારના વનમાં સ્તબ્ધતા ખખડે છે. આપા રતાના હૈયામાં અજંપો

ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે સંતશ્રી શામળાબાપા એ જે અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય છે આ જગ્યા (આશ્રમ) અને સંત શ્રી શામળાબાપા વિષે વધારે માહિતી કે જાણકારી અહીં વાંચવા

શિવકુવર બાને બે ભાઈ હતા , એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા , નાના ભાઈના લગ્ન બાકી હતા , નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા , પરંતુ તે સમયે શિવકુંવર બાને ગર્ભવાસ હોવાથી

દાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ) રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત

અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી?  પુત્રને કેવી શિખામણ આપતી ?  નારી ધર્મ કેવો હતો ?  એ આ છંદની અંદર આપણે સાંભળીએ … કે હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત્ કાળે સંકટ