Category: ફરવા લાયક સ્થળો

પ્રકૃતિ એ કાઠિયાવાડ ને સૌંદર્ય આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું, રમણીય દરિયા કિનારા થી લઇ ને વિશાળ રણ સુધી, ઊંચા પહાડો થી લઇ ને ખળ ખળ વહી જતી નદીઓ અને ઝરણાઓ સુધી, જંગલ થી લઇ ને શહેરો સુદી જોવા લાયક સ્થળો અહીં આવેલા છે.

ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ

માછીમારી કરતી સેંકડો હોડીઓ વચ્ચે ફરતા વેરાવળની પ્રેક્ષણીય ગોદી અને લાંબા વિક્ષેપ વિનાના સાગર કાંઠાનો પ્રવાસ એક સુંદર અનુભવ છે. શરત એટલી કે તમારે શહેરમાં માછલીની ગંધને સાંખી લેવી પડશે. દરિયાકાંઠાનું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર વેરાવળ તેના મત્સ્યોદ્યોગ તેમજ સોમનાથના

પોરબંદર ચોપાટી બીચ પોરબંદર જિલ્લામાં આમ તો મિંયાણી થી લઈને માધવપુર સુધી ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો આવેલો છે. જેમાં મોટાભાગના દરિયાકાંઠે ખાણો ધમધમતી હોવાના કારણે આ રળીયામણા દરિયાકાંઠાની સુંદરતાને ગ્રહણ લાગી ગયું છે. જો કે પોરબંદરના ચોપાટી ખાતેનો દરિયો પણ

૧ સતાધાર -૫૫ કિમી ૨ સાસણ -૫૫ કિમી ૩ કનકાઈ -૭૬ કિમી ૪ બાણેજ -૮૬ કિમી ૫ તુલસી શ્યામ -૧૩૦ કિમી ૬ દીવ -૧૮૦ કિમી ૭ નગોઆં બીચ -૧૮૭ કિમી ૮ અહેમદપુર માંડવી -૧૮૨ કિમી ૯ મૂળ દ્વારકા -૧૫૦ કિમી

નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ Narsinh Mehta Choro -Junagadh

ગુજરાતના-જોવાલાયક સ્થળો વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની વિસ્તૃત માહિતી: ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ ર્તીથોમાં સ્થાન ધરાવતાં ઉંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર માસનો વિશેષ મહિ‌મા હોઈ પૂરા ચૈત્ર માસ દરમિયાન

વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી

  એક રમણીય નદી કિનારો માહિતી અરવિંદભાઈ તરફથી લેખક: જીગ્નેશ અધ્યારુ feelingsmultimedia.com   Jangvad : Natural Beauty on riverbank near Gir (Jangvad is the place near Chikhalkuba Ness) ચિખલકુબા નેસ ની બાજુ માં વહેતી નદી ના તટ પર આવેલું રમણીય

ગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્‍ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્‍ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્‍લેખ