Modpar Fort -Modpar Jamnagar
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

મોડ૫૨નો કિલ્લો

ઐતિહસિક જગ્યાઓ પ્રાચીન ભા૨તીય સંસ્કૃતિ ને લોક સંસ્કૃતિ કે સંત સંસ્કૃતિ કહેવામાં ભાગ્યેજ કાંઈ અજુગતું હોય. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તો આની જ શાખ પુરે છે. નાના મોટા સંતોની જે અખંડ ધારા ભા૨તમાં સદીએ સદીએ વહેતી ૨હે છે. તે ધારા એ જ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ એ તેના પ્રાણને પોષ્યો છે. સંતોની આ નિર્મળ શ્નદયધારા અને શુ૨વીરોના શુરાતન તથા […]

Ra Khengar Vaav near Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

રા’ખેંગાર વાવ જુનાગઢ

Ra’ Khengar Wav -Junagadh Halfway between Vantali and Junagadh there is a historical site. This area belongs to the Gujarat Agricultural University, and the very old stepwell on its grounds is used to water the nursery for the flower plants they grow there. We enter the gate, and two former drinking basins now filled with […]

Khodiar Dam -Dhari
ફરવા લાયક સ્થળો

ખોડીયાર ડેમ -ધારી

અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે. ૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી […]

Jambur Gir Little Africa of India
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

જાંબુર ગીર

 -ભારતમાં નાનકડુ આફ્રિકા અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, દીવ, દમણ, ગોવા, કેરલા, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના આદિવાસી વસાહતવાળા વિસ્તારોમાં આવા લોકો તમને સરળતાથી મળી જશે. ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, […]

Girnar Mountain Junagadhr Mountain
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ગિરનાર

ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જુનાગઢ શહેરને ગિરિનગરનાં નામથી ઓળખાતા હતાં. જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ […]

Piram Bat Island
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

પીરમબેટ -ભાવનગર જીલ્લો

ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં પીરમ ટાપુ આવેલો છે. ૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી.અંદર છે. મશિનવાળી હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે. અહીંથી ઘણા પુરાતન અવશેષો મળી આવ્યા છે. જૂની મૂર્તિઓ અને પ્રાણીઓના અશ્મિઓ હાથ લાગ્યા છે, તેથી […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ગિરનાર

 સ્થળ અને મહત્વ: ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. […]

Madhavpur Ghed
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

માધવપુર ઘેડ

સ્થળ: માધવપુર ઘેડ (Madhavpur Ghed) ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. આ ગામ પોરબંદર શહેરથી આશરે ૬૦ કિ.મી.નાં અંતરે પાકા ડામર માર્ગે જોડાયેલ છે. જયાં પહોંચવા માટે એસ.ટી.બસ અથવા ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિંહોની […]

Royal Oasis & Residency Wankaner
ફરવા લાયક સ્થળો

Royal Oasis and Residency Wankaner

કળાને આશ્રય આપવા માટે જાણીતો વાંકાનેરનો રાજવી પરિવાર ઈજનેરી અને સ્થાપત્યમાં અંગત રસ ધરાવતો હતો, નામદાર અમરસિંહજીએ 1907ના વર્ષમાં ડિઝાઈન કરેલો રણજિત વિલાસ રાજમહેલ તેનો નમૂનો છે. રાજમહેલનાં બે અતિથિ ગૃહો, ધ રોયલ રેસિડન્સી અને ધ રોયલ ઓએસિસ હવે હેરિટેજ હૉટેલો છે. ધ રોયલ ઓએસિસ મચ્છુ સરોવરના કિનારે ઘટાદાર વૃક્ષોની શાંત વાડીઓની વચ્ચે આવેલું છે. […]