Royal Oasis & Residency Wankaner
ફરવા લાયક સ્થળો

Royal Oasis and Residency Wankaner

કળાને આશ્રય આપવા માટે જાણીતો વાંકાનેરનો રાજવી પરિવાર ઈજનેરી અને સ્થાપત્યમાં અંગત રસ ધરાવતો હતો, નામદાર અમરસિંહજીએ 1907ના વર્ષમાં ડિઝાઈન કરેલો રણજિત વિલાસ રાજમહેલ તેનો નમૂનો છે. રાજમહેલનાં બે અતિથિ ગૃહો, ધ રોયલ રેસિડન્સી અને ધ રોયલ ઓએસિસ હવે હેરિટેજ હૉટેલો છે. ધ રોયલ ઓએસિસ મચ્છુ સરોવરના કિનારે ઘટાદાર વૃક્ષોની શાંત વાડીઓની વચ્ચે આવેલું છે. […]

Tarnetar Fair
ઈતિહાસ તેહવારો ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ચાલો તરણેતરના મેળે

તરણેતર: ઝાલાવાડ -સૌરાષ્ટ્ર તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આમ તો તરણેતર મુખ્યત્વે તેનાં મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા ખુબ જ પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. તરણેતર ગામના […]

Old Bell Guest House Surendra Nagar
ફરવા લાયક સ્થળો

Old Bell Guest House

A Heritage Hotel in Saurashtra, Old Bell Guest House -Surendra Nagar Facilities: The Old Bell Guest House has been renovated and restored to offer accommodations in 10 a/c double bedrooms with attached baths featuring hot-and-cold showers and western toilet fixtures. Each of the rooms has a TV, a telephone and other modern conveniences. The galleries […]

Artificial Beach near Somnath Temple
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

Somnath Beach Development

સોમનાથ દરિયા કિનારે તૈયાર થઇ રહ્યો છે ૫૦ કરોડના ખર્ચે નવો આર્ટિફિશિઅલ બીચ સોમનાથ માં ઉમેરાશે નવું આકર્ષણ, શિવ ના દર્શન સાથે થશે સમુદ્ર દર્શન  

Uparkot Fort Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

ઉપરકોટ કિલ્લો -જુનાગઢ

ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી તેમના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લો અનુક્રમે સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો.ઉપરકોટ્ ના કિલ્લામા અડીચડીવાવ,નવઘણકુવો,બૌધગુફાઓ,રાણકદેવી નો મહેલ(જામા મસ્જીદ),નિલમ તથા કડાનાળ તોપ,અનાજ ના કોઠારો તથા સાત તળાવ થી ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો […]

Mahuva Beach Bhavnagar
ફરવા લાયક સ્થળો

મહુવા બીચ

Mahuva Beach Bhavnagar મહુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના એવા મહુવા તાલુકાનું નગર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મિર કહેવાય છે. મહુવા દરિયા કાંઠે વસેલું શહેર છે અને શહેરમાં માલણ નદી વહે છે. મહુવામાં આવેલું ભવાની માતાનું […]

Tulsi Shyam Saurashtra
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

તુલસીશ્યામ

વિશેષતા: કુદરતી ગરમ પાણીના કુંડ, ઐતિહસિક વિષ્ણુ મંદિર સ્થળ: હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા […]

Blackbuck National Park, Velavadar Bhavnagar
ફરવા લાયક સ્થળો

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

Blackbuck National Park, Velavadar વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે. ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં સ્થાપિત આ ઉદ્યાન સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આવેલ છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી ૭૨ કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર ૩૪.૦૮ ચો કિમી જેટલું મોટું છે. આ સ્થળ […]

Mani Mandir Morbi
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

મણી(વાઘ) મંદિર -મોરબી

> ધરતીકંપમાં મોરબીનાં મણી મંદિર મહેલમાં ભારે નુકસાની થઇ હતી > ૨૫ કરોડનાં ખર્ચે મહેલે ફરી સાજશણગાર સજ્યાં > મોરબીનાં રાજવી પરિવાર દ્વારા આજે મૂર્તિ પ્રતિષ્ઠા થશે મોરબીની શાન સમા વિશ્વ પ્રસિધ્ધ વાઘ મંદિર (મણિમંદિર)ને ૨૦૦૧ના ભૂક઼ંપમાં નુકસાન પહોંચ્યું હતું. ચાર વર્ષ પહેલા રાજ્ય સરકાર પાસેથી આ ઐતિહાસિક ઇમારત પરત મેળવી  મોરબીના રાજવી પરિવારે રિનોવેશનની […]