Narsinh Mehta Lake Junagadh
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ

જુનાગઢ શહેર ની મધ્ય માં આવેલું ખુબજ રમણીય તળાવ એટલે નરસિંહ મેહતા તળાવ, શિયાળાની ઋતુ માં યાયાવર પક્ષીઓ અહિયાં પણ આવે છે, રવિવારે તો આ તળાવ ની પાળી પર જાણે જૂનાગઢવાસીઓ નો મેળો જામે છે, આ ઉપરાંત રવિવારે અને વાર તહેવારે જુનાગઢના સૌન્દર્ય પ્રેમી માણસો ગીરનારની તળેટી ભવનાથ માં  પણ ફરવા જાય છે.

Kankai Mataji Temple Gir
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

કનકાઇ માતાજી -ગીર

કનકાઇ માતાજી કનકાઈ-ગીર: શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગિરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાજી નુ મંદીર શકિતપુજાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે. જયારે શીંગવડો સેંજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય […]

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ

પરમાર, ચૌહાણ, સોલંકી તથા પરિહાર ગૌમુખ મંદિર: માઉન્ટ આબુ ક્ષેત્રમાં ઘણા સુંદર તથા પ્રખ્યાત પર્યટન સ્થળો છે જો આપ આબુ જાઓ તો ગૌમુખ મંદિર જરૂર થી જજો, જો આપને ગૌમુખ ના તથા તેની આજુબાજુના સુંદર સ્થળો ને જોવાનો અવસર મળે તો આપ સહેલગાહ તથા પીકનીકની સાથે સાથે મંદિરના સુંદર રમણીય દ્રશ્યો તથા મૂર્તિઓનો પણ આનંદ […]

Zamzeer Water Fall Near Kodinaar
ફરવા લાયક સ્થળો

Jamjir Water Fall -Near Kodinaar

કોડીનાર તાલુકાના રમણીય અને હરવા ફરવા જોવા લાયક સ્થળો માનું એક એટલે ઝમઝીર ધોધ, જે ક્યારેક જમજીર ધોધ તરીકે પણ ઓળખાય છે, ચોમાસું પૂરું થવા આવે અને ગીર ની લીલી મોસમ પુર બહાર માં ખીલી ઉઠી હોય અને આખું કાઠીયાવાડ લીલુંછમ થઇ ગયું હોય ત્યારે જો સહ પરિવાર કે મિત્રો સાથે અથવા શાળા ના પ્રવાસે […]

Blackbuck National Park, Velavadar Bhavnagar
ઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

વીર માંગડા વાળો

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે. વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)

People of Dwarika Okha
ઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ઓખામંડળ પરગણું

ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. એનું ક્ષેત્રફળ ૩૦૦ ચો. માઈલ છે. તળ કાઠિયાવાડ અને ઓખા મંડળ વચ્ચે નીચી ખારાશવાળી જમીન છે. તેને રણ […]

Junagadh Nawabs’ emblem
ફરવા લાયક સ્થળો

સાસણ ગીરનું વન્યજીવન અને લોકજીવન

Sasan Gir, Wild Life Documentary Film on Gir Forest and National Park -the only place of Asiatic Lions in the world, in this film you will meet Maldhari people living in Nes at Sasan, how they interact with Asiatic Lions, How they love lions and their pets. Wild life of Sasan etc… B.B.C દ્વારા બનાવવામાં આવેલી ૪૯ […]

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

ઘુમલી

ઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર ઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે. ઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ ૫૨થી હાલમાં તાલુકા સ્થળ જે ભાણવડ છે. તે તેના નામ ૫૨થી થયેલ છે. પ્રાચીન સ્થળોની […]

Shri Hari Mandir Porbandar
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

સોનકંસારી

બરડામાં આવેલી આ સોનકંસારી એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતા… આ સમયગાળો મૈત્રક કાલીન અને સૈંધવ કાલીન ગણાય છે. તે સમયમાં પથ્થરોને કંડારી જીવંત કરવાનું કાર્ય અત્યંત જટીલ રહયું હશે. જે ખરેખર કાબીલે દાદ છે… સમય વિતતા આ કલાત્મક મંદિરો ભંગ થવા લાગ્યા છે. અમુક તો […]