Lathi Talvar Daav
ફરવા લાયક સ્થળો

મધુવંતી ડેમ -માલણકા ગીર

મધુવંતી નદી પર માલંકા ગામ પાસે મેંદરડા થી સાસણ રોડ થી નજીક આવેલો ડેમ પીકનીક જવા માટેની શાંત અને ઉતમ જગ્યા બની ગયો છે…

ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

બાલા હનુમાન -જામનગર

અખંડ રામધુન જામનગરના બાલા હનુમાન મંદિરમાં 51 વરસથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જામનગરનાં પવિત્ર ધામોમાં બાલા હનુમાનની ગણના થાય છે. સાથે અહીં ચોવીસેય કલાક, રાઉન્ડ ધ ક્લોક, ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની અખંડ ધૂન ચાલે છે. હાર્મોનિયમ, મંજીરા જેવાં વાજિંત્રો સાથે ચાલતી ધૂનના રાગ અને તેમાં સાથ આપનારાઓની સંખ્યા પણ […]

Aarzi Hakumat Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

જાંબુવનની ગુફા

સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યા નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ રૂમ જોવા મળે છે. ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવ થી પાંચ કિલોમીટરના અંતરે બરડા ડુંગરની ગોદમાં પુરાતત્‍વના અભ્‍યાસુ અને પુરાતત્‍વવિદો માટે રસપ્રદ […]

26 January 2014
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ખીરસરા પેલેસ -રાજકોટ

ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પેલેસમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. આ મહેલ કાઠીયાવાડના ભવ્ય ઈતિહાસ અને બેનમુન […]

Madhavraiji Temple Madhavpur Ghed
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

સુદામાપુરી -પોરબંદર

પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા પ્રતિ વર્ષ અહીંના સુદામા મંદિરે આવે છે અને સુદામાપુરીની યાત્રાની છાપ પોતાના હાથ ઉપર અને વસ્ત્ર ઉપર લગાવીને દ્વારકા જાય છે. આ યાત્રાળુઓમાં રાજસ્થાનીની સંખ્યા વિશેષ હોય છે. ગુજરાતી, રાજસ્થાની તેમજ […]

Kathiyawadi Khamir
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

પ્રતાપ વિલાસ પેલેસ જામનગર

૧૫મી સદીમાં રચાયેલું નવા નગર નામનું રજવાડું આજે જામનગરના નામથી ગુજરાતના નક્શામાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો પ્રતાપ વિલાસ પેલેસ. જામનગર પહેલા પણ અને હવે પણ રોયલ રજવાડું અને જિલ્લા તરીકે જાણીતું છે. જામનગરનો ખૂબસુરત પ્રતાપ વિલાસ પેલેસ સ્પેશિયલ ગ્લાસ ટેક્નિકથી સજાવાયો છે. તેના બાંધકામમાં યુરોપિયન ડિઝાઈનનો ઉપયોગ […]

Aarzi Hakumat Junagadh
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

દીપડીયો ડુંગર -સિહોર

સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં ઐતિહાસિક અને ધાર્મિ‌ક રીતે કંઇક અનેરું અને સવિશેષ મહત્વ ધરાવે છે. સિહોરની ચોતરફ વિસ્તરેલી ગિરિમાળાઓ સિહોરની શોભામાં વધારો કરે છે.સિહોરમાં પ્રવેશ કરો એટલે દૂરથી જ સિહોરી માતાના દર્શન થાય. સિહોરનું આવું વધુ એક દર્શનીય સ્થળ દીપડીયો ડુંગર […]

Pitho Bhagat
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

કણકણમાં કોતરણીનો કસબ

  જેઠવા-જાડેજાની લડાઈમાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલું સુંદર નવલખા સૂર્યમંદિર ભારતના નકશા મુજબ પશ્ચિમમાં હસ્તસંપુટનો આકાર રચતો સૌરાષ્ટ્ર પ્રદેશ ખરેખર ખોબા જેવડો જ લાગે, પરંતુ આ ખોબામાં ૫૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત અને પાષાણયુગ સુધી પગેરું પહોંચાડતાં ઐતિહાસિક તવારીખનાં જળ છલોછલ ભર્યાં પડ્યાં છે. અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, […]