Category: શૌર્ય ગીત

જયારે નરબંકા શુરવીરો ધર્મની લાજ રાખવા, ગયો ની રક્ષામાટે કે પોતાના વતન માટે ધિંગાણે ચડે ત્યારે એમની સેનાએ ને પાનો ચડાવવા શોર્યગીતો ગવાતા, ઢોલ ની સાથે ગવાતા ગીતોમાં શુરવીરોના માથા પડી ગયા હોય છતાં પણ એનું ધડ લડતું હોય એટલી તાકાત છે.

-ચેલૈયાનું હાલરડું ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર, હે મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર, મેરામણ માઝા ન મુકે ચેલૈયો સતનો ચુકે. મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા, દીધા કર્ણે દાન, શિબી રાજાએ જાંઘને કાપી, ત્યારે મળ્યા

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે. પોરબંદર અને આસપાસનાં બરડા તથા ઘેડ પંથકમાં, હોળી, સાતમ-આઠમ, નવરાત્રી તથા

મહાકાવ્ય – હમીરજી ગોહિલ સર્ગ-૩ મિજબાનીના.અંશો ‘આ જેવો વર લાડકો કદિ ય તેં જોયો હતો – બેન ! શું ?’ ‘જો જો ! ખડ્‌ગ સુનેરી એ કર મહીં કેવું દિસે છે રૂડું ?’ ‘ઓહો ! અશ્વ કુદી રહ્યો પણ જરી

રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે, ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે, જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે, મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે– જીય મરદ કસુંબલ રંગ ચડે ધગધગતી ધારા,

લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો

શૌર્યગીત રાંગમા ઘોડી શોભતી એની મુછડીયું વાંકાં વળ લેતી, દાઢી કાતરીયાળી ફર ફરકતી, એની આંખ્યુ વગર કસુંબે રાતી, એકે હજારા ઇ રણમાં જુજતો ઘાયે ઇ આખો વેતરાતો, તોય દુશ્મનો ને વાઢતો, તલવાર એની વીંઝતો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ઇ વીર ભાલે

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે મારા બાપુને બહેન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડ્યા છે ભાગ હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ, વીરાજી કેરી ભેટે

રણવગડા જેણે વીંધ્યા, વહાલી જેને વનવાટ; જે મરતાં લગ ઝંખેલો ઘનઘોર વિજન રઝળાટ : જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ – એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ !’ દમ દમ કર્મે મચી રહેતાં ઊછળે ઉરમાં

રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ; સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા, હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા, ઘાવ પર ઘાવ નવ ખડગના ખણખણ્યા, યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા. વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી બિન્દુ બિન્દુ

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ! અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે! ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે! વધારે મૂલ લેવાં હોય તોયે માગી