Damodar Kund Girnaar Junagadh
ઈતિહાસ શૌર્ય કથાઓ

જટો હલકારો

શૌર્ય કથા બાયલા ધણીની ધરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ્ઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઈ […]

Anjani no Jayo Shri Hanuman
ઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો શૌર્ય કથાઓ

પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર

ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન કોઈએ એની સત્યતાની ચકાસણી કરી હતી ગમે તે રીતે એ વાત ભાડવા રિસાયતનાં ગામોમાં જાણે આંટો મારી રહી હતી! રાજકોટથી અગ્નિ ખૂણામાં ચાલીસ જેટલા કિમીના અંતરે બેઠેલા ભાડવા ગામના દરબાર […]

Maniyaro Raas
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

મરદ સમરવિર બડુદાદા

શૌર્ય કથા વિક્રમ સંવત 1683 માં શ્રાવણ વદ અમાસ એટલે ભાદવી અમાસ હતી તે દિવસે તળાજા નજીક મોટાગોપનાથ પૂરાતન સ્થાન છે ત્યા મેળો ભરાય એટલે આજૂ બાજુ ના ગામ લોકો મેળામા જાય, આમા ભાગ લેવા માટે મહુવા નજીક ના તરેડ ગામ ના થાથોભમ્મર સહિત ગામ ના તમામ ડાયરો ગયેલ તે વાત ની ખબર બેલમો ને […]