Category: મંદિરો – યાત્રા ધામ

સૌરાષ્ટ્ર ને સંતો ની ભૂમિ કહેવામાં આવી છે એટલે મંદિરો અને યંત્રો ધામો માં પણ કાઠિયાવાડ નો કોઈ તોટો જડે એમ નથી, અહીં સોમનાથ જ્યોર્તિલિંગ થી લઇ ને શનિદેવ ના જન્મ સ્થાન સુધીના પ્રખ્યાત મંદિરો ઉપરાંત નાના નાના પણ ઐતિહાસિક મંદિરો આવેલા છે.

ઈ.સ. 1350 આસપાસના આ મંદિરની પક્ષ્ચિમાભિમુખ પરસાળ, ઉપર કિર્તિમિખો અને શંખના પ્રતીકોથી સુશોભિત ઊંબરા સુધી ને પછી અષ્ટકોણીય બંધ મંડપ,અંતરાલ, ગર્ભગ્રૂહ અને પ્રદક્ષિણા-પથ સુધી લંબાય છે. 14મી સદીમાં બંધાયેલા આ અદભૂત મંદિરને સ્થાનિક લોકોની મદદથી શોધવામાં તમને સુખદ આશ્ચર્ય થશે.

ખોડિયાર માતાજીનું રાજપરા મંદિર  સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા (ખોડિયાર) ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ

એવું કેહવાય છે કે અહિયાં માતજી સ્વયમ પધારેલા, લીલાપુર ગામ થી જસદણ તરફ જવાના માર્ગે ખૂબજ સૂદંર અને ભવ્ય મંદિરમાં વિશ્વંભરી માતાના બેસણા છે, આ મંદિર જાત્રાએ ખૂબજ માણસો આવે છે. વિશ્વંભરી ધામનું ફેસબુક પેજ www.facebook.com/MaaVishvambhari

ચોટીલા થી ૭ કીમી રેશમીયા ની મેલડીથી થઈ ૩ કિ મી ઠાગા નો ડૂગર આવેલ છે જયા માં હિંગળાજ બિરાજે છે, જે આજથી ૪૫૦વરસ પહેલાં બલૂચિસતાન થી આવેલ છે, જ્યાં ભોયરામા માં હિંગળાજની મૂર્તી સૂતી છે, બાજૂ ના ડૂંગર પર ઠાગનાથ મહાદેવ

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે. વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)

કળીયુગમાં શ્રી મામાદેવની ભકિત-પૂજા ઠેર-ઠેર થાય છે. ખૂબજ બહોળા પ્રમાણમાં શ્રી મામાદેવનો ભકિત-પરિવાર પણ છે. પરંતુ મોટા ભાગના ભકતજનોને શ્રી મામાદેવનછ ઓળખ બાબતે કે ઉત્પવતિ અંગે વિશેષ માહિતી ન હોઇ શિવપુરાણ અને સ્કંદદપુરાણના ઉલ્લે ખ મુજબ પ્રાચીનકાળમાં કનખલ ખાતે દક્ષ

|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||

જુનાગઢમાં ગીરનાર ની તળેટીમાં આજથી શરુ થશે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે પરંતુ આ વર્ષે દશમી તિથિ ક્ષય હોવાથી ચાર દિવસનો મેળો થશે. એટલે કે

|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||