Category: મંદિરો – યાત્રા ધામ

સૌરાષ્ટ્ર ને સંતો ની ભૂમિ કહેવામાં આવી છે એટલે મંદિરો અને યંત્રો ધામો માં પણ કાઠિયાવાડ નો કોઈ તોટો જડે એમ નથી, અહીં સોમનાથ જ્યોર્તિલિંગ થી લઇ ને શનિદેવ ના જન્મ સ્થાન સુધીના પ્રખ્યાત મંદિરો ઉપરાંત નાના નાના પણ ઐતિહાસિક મંદિરો આવેલા છે.

|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||

એક હાથે બળદિયો ,બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી,કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો .એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા.તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા

ગામ: હાથલા તાલુકો: ભાણવડ જીલ્લો: જામનગર લોકો શનિનું નામ પડે ત્યાં જ ધ્રૂજવા લાગે છે. તેમાંય ખબર પડે કે સાડાસાતી બેઠી એટલે ભલભલાના હાંજા ગગડી જાય છે, પરંતુ શનિદેવથી ડરવાની જરૂર નથી. તેઓ રીઝે તો રાજપાટ આપી દે અને રૂઠે

ગૌશાળા -સતાધાર

અખંડ રામધુન જામનગરના બાલા હનુમાન મંદિરમાં 51 વરસથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જામનગરનાં પવિત્ર ધામોમાં બાલા હનુમાનની ગણના થાય છે. સાથે અહીં ચોવીસેય કલાક, રાઉન્ડ ધ ક્લોક, ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની અખંડ ધૂન ચાલે

ભારતમાં શક્તિપીઠૉ ઘણી છે. સમ્રગ દેશમાં ભુવનેશ્વરીનાં બે જ મંદિરો છે. તેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે. જ્યારે બીજું પીઠસ્થાન સાથેનું મા ભુવનેશ્વરીનું મંદિર પશ્ચિમમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોંડલમાં આવેલું છે.આ મંદિરની સ્થાપના ઈ.સ. ૧૯૪૬માં થયેલી છે. મંદિરમાં માતાજીની પૂરા

સનાતન ધર્મને આપણે પ્રભુની જીવંત અને નિર્જીવ રચનાની સાચવણ અને માવજત કરવાની આપણી એક નૈતિક જવાબદારી સમજી શકીયે છીએ અથવા તો તેને તે રીતે વ્યાખ્યાયીત કરી શકીયે છીએ. આથી આગળ વધીને મહાધર્મ પ્રત્યેક માનવીની અન્ય માનવી તરફની ફરજ પણ ગણી

દાદાખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પૉતૉનુ સર્વસ્વ અર્પણ કરી દિધુ હતુ. આ દાદાખાચર ગઢપુર તાલુકા ના રાજા હતા. તેમને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય ના સૌથી મૉટા ભકતરાજ માનવામા આવે છે. તેમના ભકિત ભાવ ને વશ

આવી રીતે કૃષ્‍ણ અવતાર “દ્વારકાધીશ” કહેવાયા શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ

પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા પ્રતિ વર્ષ અહીંના સુદામા મંદિરે આવે છે અને સુદામાપુરીની યાત્રાની છાપ પોતાના હાથ ઉપર અને વસ્ત્ર