Category: મંદિરો – યાત્રા ધામ

સૌરાષ્ટ્ર ને સંતો ની ભૂમિ કહેવામાં આવી છે એટલે મંદિરો અને યંત્રો ધામો માં પણ કાઠિયાવાડ નો કોઈ તોટો જડે એમ નથી, અહીં સોમનાથ જ્યોર્તિલિંગ થી લઇ ને શનિદેવ ના જન્મ સ્થાન સુધીના પ્રખ્યાત મંદિરો ઉપરાંત નાના નાના પણ ઐતિહાસિક મંદિરો આવેલા છે.

સિહોર શહેરની મઘ્યમાં ઉંચી ટેકરી ૫ર સિહોરની ગામદેવી સિહોરી માતાનું નાનકડું મંદીર આવેલુ છે. લગભગ ૩૦૦ જેટલા ૫ગથીયાનું ચડાણ છે. અહિંથી જુઓ તો આખુ સિહોર શહેર દેખાય છે. આ સિહોરી માતા જાની બ્રાહમણ કુંટુંબના કુળદેવી છે. લગ્ન થયા ૫છી વડઘોડીયા

ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ માળનાથ ધામ ખાતે છેલ્લાં ૧૮ થી વધુ વર્ષોથી અસંખ્ય પક્ષીઓને જીવદયા પ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા ચણ નાખવામાં આવેછે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીની ઋતુમાં રોજિંદી ૧૦૦ કિલો પક્ષીઓને ચણ નાંખવામાં આવે છે. અહીં ૪૦ જેટલા પક્ષી ઘર

રોકડીયા હનુમાન મંદિર,૧૯૫૮ પોરબંદર

ગોંડલ રાજ કુટુંબના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું આ પ્રાચીન મંદિર છે. શ્રી આશાપુરા માતાજી જાડેજા કુળના કુળદેવી છે. અહીંયા સંવત ૧૯૦૨માં ગોંડલના રાજવી તરફથી લક્ષચંડી મહાયજ્ઞ થયો હતો.

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત

ત્રિવેણી ઘાટ એટલે ત્રણ પવિત્ર નદીઓ “કપિલ”, “હિરણ” અને ગુઢ નદી “સરસ્વતી” નો સંગમ છે. આ ત્રણેય નદીઓ નું સમુદ્ર સાથે આ જગ્યા એ મનુષ્યના જન્મ જીવન અને મૃત્યુ ના પ્રતિક સમાન મિલન થાય છે. આ જગ્યા એ પવિત્ર સ્નાન

શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજાનું સ્વરૂપ અલૌકિક છે. તે પોતાની આગવી વિશિષ્‍ટતા ધરાવે છે. (૧) આધિભૌતિક (૨) આધ્‍યાત્મિક (૩) આધિદૈવિક (૧) આધિભૌતિક: આધિ એટલે આવાસ (સ્‍થાન) અને ભૌતિક એટલે પંચત્તત્‍વ (કાપડ)માંથી, આ ધ્‍વજા બનેલી છે, તેમાં ૫૨ (બાવન)ગજ કાપડ વાપરવામાં આવે છે,

આ મંદિર દ્વારકા શહેરથી માત્ર 2 કિ.મી. દૂર આવેલું છે. આ અંતર માટે એક જૂની પુરાણકથાની સ્થાનિક સ્પષ્ટતા આપવામાં આવે છે. તેઓ કહે છે, એક વખત ભગવાન કૃષ્ણ અને તેમનાં પત્ની રુકમણી ઋષિ દુર્વાસાને દ્વારકા જમવા આવવાનું નિમંત્રણ આપવા માટે

જામનગરમાં ધર્મની ધજા ફરકાવતી ધન્ય ધરતી પર પ્રણામી નિજાનંદ સંપ્રદાયને સંદેશ સદીથી સુણાવતું સુપ્રસિદ્ધ ખીજડા મંદિર નગરનું અનોખું પવિત્ર ધામ છે. નૌતનપૂરી નામે એક વેળા વિખ્યાત બનેલા આ નગરમાં મહારાજ નિજાનંદ નિર્જન સ્થાન પર પર્ણકુટી બાંધી સમાધિ લગાવતા હતા. એ

જોગિયા ખુમાણ પરિવાર ના કુળદેવી રાજ રાજેશ્વરી શ્રીચામુંડા માતાજી