India's First Bag-Free Wi-Fi School
મનોરંજન

શૈક્ષણિક ક્રાંતિ

દેશની સર્વ પ્રથમ બેગ-ફ્રી વાઇ-ફાઇ શાળા

રાજકોટ જિલ્લાના સાંગણવા ગામની એક સરકારી શાળા દેશની સૌપ્રથમ બેગ-ફ્રી વાઈ-ફાઈ સ્કૂલ બની છે. આ સ્કૂલે વિદ્યાર્થીઓ પરથી સ્કૂલ બેગનો બોજો દૂર કરી દીધો છે. આ સ્કૂલ સંપૂર્ણપણે ડિજિટલ વાઈ-ફાઈ ટેક્નોલોજી સંચાલિત સ્કૂલ છે. જાતિના ભેદભાવ વગર તમામ ધર્મના વિદ્યાર્થીઓ ટેબલેટ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે છે.