Traditional Hindu Marriage
સુવિચાર

સુવિચાર

શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે.
શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે.
આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે.
– શેક્સપિયર