હાલો ને આપણા મલકમાં

Tarnetar Fair

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

Posted in લોકગીત

આ પણ વાંચો...

1)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા 2)    વિદાય
3)    સૂના સમદરની પાળે 4)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
5)    ગોંડલનું રાજગીત 6)    જનેતાના દૂધમાં ભાગ
7)    કાગવાણી 8)    હાલાજીતારા હાથ વખાણું
9)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે 10)    કોઈનો લાડકવાયો
11)    ગોકુળ આવો ગિરધારી 12)    જય જય ગરવી ગુજરાત
13)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 14)    ગુજરાતી લોકગીત
15)    મા મને કોઈ દી સાંભરે નઇ 16)    દશાવતાર -દોહા
17)    કસુંબીનો રંગ 18)    તલવારનો વારસદાર
19)    ઝૂલણ મોરલી વાગી રે 20)    બૂરા ક્યા?
21)    એકબીજાને જીતશું રે ભાઈ 22)    માણેસ, તું મરોય
23)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ 24)    આપણા મલકના માયાળુ માનવી
25)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 26)    મોરબીની વાણિયણ
27)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે 28)    અમ દેશની એ આર્ય રમણી
29)    કે મીઠો માંનો રોટલો 30)    ધન્ય સોરઠ ભોમકા
31)    આજનો ચાંદલિયો 32)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર
33)    દેવાયત પંડિતની આગમવાણી 34)    સત નિર્વાણ ફાઉન્ડેશન
35)    પાપ તારું પરકાશ જાડેજા 36)    મન મોર બની થનગાટ કરે
37)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 38)    ચારણ કન્યા
39)    રૂડી ને રંગીલી 40)    આવકારો મીઠો આપજે રે
41)    મારો હેલો સાંભળો 42)    જનનીની જોડ સખી!
43)    શિવાજીનું હાલરડું