ગુજરાત રાજયના જામનગર જિલ્લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે […]
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ માળનાથ ધામ ખાતે છેલ્લાં ૧૮ થી વધુ વર્ષોથી અસંખ્ય પક્ષીઓને જીવદયા પ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા ચણ નાખવામાં આવેછે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીની ઋતુમાં રોજિંદી ૧૦૦ કિલો પક્ષીઓને ચણ નાંખવામાં આવે છે. અહીં ૪૦ જેટલા પક્ષી ઘર બનાવાયા છે. તેમાં ચકલીઓ વસવાટ કરે છે. તદ્દઉપરાંત શહેરમાં અલગ-અલગ સ્થળોએ પક્ષીપ્રેમીઓને પાળે છે. જેના […]
દાદાખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પૉતૉનુ સર્વસ્વ અર્પણ કરી દિધુ હતુ. આ દાદાખાચર ગઢપુર તાલુકા ના રાજા હતા. તેમને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય ના સૌથી મૉટા ભકતરાજ માનવામા આવે છે. તેમના ભકિત ભાવ ને વશ થઇ ભગવાન ત્યા સત્સંગ નુ કેન્દ્વ બનાવિ ૨૮ વર્ષ રહયા હતા. તેમનૉ દરબાર ગઠ હજુ […]