ખડખડાટ હાસ્ય જોક્સ

મિસિઝ બબલીએ પ્લમ્બરને ફોન કર્યો કારણ કે તેના ઘરમાં બાથરુમમાં લિકેજ થતું હતું. પણ પ્લમ્બર મોડો આવવાનો હોવાથી તેણે પ્લમ્બરને કહ્યું કે,
”હું કામ માટે બહાર જઇશ ત્યારે ઘરના ગોખલા પાસે ચાવી રાખી હશે. તમે કામ કાજ પતાવી દો ત્યારે અંદર કાઉન્ટર પર બિલ મુકી રાખજો. હું તમને ચેક મોકલાવી દઇશ. અને સાથે બીજી વાત ઘરમાં એક ખુંખાર રોટવિલર કુતરો છે જેનું નામ કિલર છે. કિલર તમને જરાય તંગ નહીં કરે. અને સાથે એક પોપટ પણ છે..તમે ગમે તે કરો પણ પોપટ સાથે કોઇ વાત કરતા નહી.”

બિલકુલ તેમજ પ્લમ્બર ઘરે આવ્યો તો કિલરે તેના તરફ કોઇ ધ્યાન આપ્યું નહી. પણ જ્યાં સુધી કામ ચાલુ હતુ ત્યાં સુધી પોપટ બડબડ કરીને એવા બરાડા પાડતો હતો કે પ્લમ્બરના મગજના તાંતણા ખેંચાઇ ગયા.છતાય તે કામકાજ બોલ્યા વગરજ કરતો રહ્યો.

છેવટે જ્યારે કામ પત્યુ અને પ્લમ્બર જવાની તૈયારી કરતો હતો ત્યારે તેનાથી રહેવાયુ નહીં અને તેણે પોપટને પૂછ્યું, “મુર્ખ પોપટ, તારુ મોઢું બંધ કેમ નથી રહેતુ!”

આ સાંભળીને પોપટ બોલ્યો, “કિલર, પકડ આને!”

Posted in મનોરંજન Tagged with:

આ પણ વાંચો...

1)    આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો….! 2)    ખડખડાટ હાસ્ય જોક્સ
3)    ખડખડાટ હાસ્ય જોક્સ 4)    ગુજરાતી શાયરી
5)    ૫ કિલોનાં લીંબુ 6)    ગુજરાતી શાયરી
7)    ખડખડાટ હાસ્ય જોક્સ 8)    શૈક્ષણિક ક્રાંતિ
9)    હિન્દુ કેલેંડરની પૂનમો 10)    કાઠીયાવાડી ભોજન
11)    ખડખડાટ હાસ્ય જોક્સ 12)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
13)    કાઠીયાવાડમાં કોફીની સાહસિક ખેતી 14)    ખડખડાટ હાસ્ય જોક્સ
15)    ખડખડાટ હાસ્ય જોક્સ 16)    ગુજરાતી શાયરી
17)    101 ગુજરાતી કહેવતો 18)    ખડખડાટ હાસ્ય જોક્સ
19)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 20)    પાઘડીના પ્રકાર
21)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 22)    બારેય મેઘ ખાંગા થવા
23)    ખડખડાટ હાસ્ય જોક્સ 24)    Bollywood Movie Calendar 2014
25)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ 26)    Kathiyawadi Khamir WhatsApp Number
27)    પોરબંદરની ખાજલી 28)    ગુજરાતી કેલેન્ડર મેં ૨૦૧૪, વૈશાખ, જેઠ વિક્રમ સવંત ૨૦૭૦
29)    ભજન અને ભોજનનો મહિમા 30)    શહેર અને ગામડું
31)    ગુજરાતી કેલેન્ડર એપ્રિલ ૨૦૧૪, ચૈત્ર, વૈશાખ, વિક્રમ સવંત ૨૦૭૦ 32)    સૌરાષ્ટ્રનો દિલધડક કિસ્સો
33)    ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪, મહા ફાગણ ચૈત્ર વિક્રમ સવંત ૨૦૭૦ 34)    ખડખડાટ હાસ્ય જોક્સ
35)    ખડખડાટ હાસ્ય જોક્સ 36)    ખડખડાટ હાસ્ય જોક્સ
37)    ખડખડાટ હાસ્ય જોક્સ 38)    ખડખડાટ હાસ્ય જોક્સ
39)    ખડખડાટ હાસ્ય જોક્સ 40)    ઉખાણાં
41)    ગીર માં નેસ 42)    અક્કલ તો અમારા બાપ ની…
43)    સૌરાષ્ટ્ર જનરલ નોલેજ 44)    કહેવતોમાં કેરી
45)    ગુજરાતનું ગૌરવ ગીર 46)    બળદનો શણગાર
47)    ગુજરાતની પાઘડીઓ 48)    બાજરી મહિમા
49)    રાજકોટીયન ખમીર 50)    ખડખડાટ હાસ્ય જોક્સ
51)    ખડખડાટ હાસ્ય જોક્સ 52)    ખડખડાટ હાસ્ય જોક્સ
53)    ખડખડાટ હાસ્ય જોક્સ 54)    ખડખડાટ હાસ્ય જોક્સ
55)    ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪, મહા વિક્રમ સવંત ૨૦૭૦ 56)    મારી સગી નણંદના વીરા
57)    કહેવતો 58)    ખડખડાટ હાસ્ય જોક્સ
59)    ખડખડાટ હાસ્ય જોક્સ 60)    ખડખડાટ હાસ્ય જોક્સ
61)    ખડખડાટ હાસ્ય જોક્સ 62)    ખડખડાટ હાસ્ય જોક્સ
63)    ખડખડાટ હાસ્ય જોક્સ 64)    ખડખડાટ હાસ્ય જોક્સ
65)    ખડખડાટ હાસ્ય જોક્સ 66)    ખડખડાટ હાસ્ય જોક્સ
67)    ખડખડાટ હાસ્ય જોક્સ 68)    ખડખડાટ હાસ્ય જોક્સ
69)    ગુજરાતી શાયરી 70)    ખડખડાટ હાસ્ય જોક્સ
71)    ગુજરાતી શાયરી 72)    ગુજરાતી શાયરી
73)    ગુજરાતી શાયરી 74)    ગુજરાતી શાયરી
75)    ગુજરાતી શાયરી 76)    ગુજરાતી શાયરી
77)    ગુજરાતી શાયરી 78)    ગુજરાતી શાયરી
79)    ગુજરાતી શાયરી 80)    ખડખડાટ હાસ્ય જોક્સ
81)    ખડખડાટ હાસ્ય જોક્સ 82)    ખડખડાટ હાસ્ય જોક્સ
83)    ખડખડાટ હાસ્ય જોક્સ 84)    ખડખડાટ હાસ્ય જોક્સ
85)    ખડખડાટ હાસ્ય જોક્સ 86)    ખડખડાટ હાસ્ય જોક્સ
87)    ખડખડાટ હાસ્ય જોક્સ 88)    ખડખડાટ હાસ્ય જોક્સ