મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

અમિતાભ : સોનિયા જી, હવે એક છેલ્લો સવાલ, 5 કરોડ માટે.
ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ? અને તમારા ઓપ્શન છે …
1. નીતિશ કુમાર 2. પૃથ્વીરાજ ચૌહાણ 3. સિદ્ધરભૈયા 4. નરેન્દ્ર મોદી

સોનિયા: નરેન્દ્ર મોદી
અમિતાભ બચ્ચન : શુ તમે શ્યોર છો ?
લોક કરી દઉં તમારો જવાબ ?
સોનિયા : જો તમે આને સાચે જ લોક કરી તો તો હું તમને 100 કરોડ આપીશ.