મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

ટીચર – હોમવર્ક કેમ ન કર્યુ ?
પપ્પુ – સર લાઈટ નહોતી
ટીચર – તો મીણબત્તી સળગાવી લેતો.
પપ્પુ – સર માચિસ નહોતી.
ટીચર – માચિસ કેમ નહોતી
પપ્પુ – પૂજાઘરમાં મુકી હતી
ટીચર – તો ત્યાંથી લઈ લેતો
પપ્પુ – નહાયો નહોતો ને..
ટીચર – ન્હાયો કેમ નહોતો ?
પપ્પુ – પાણી નહોતુ સર.
ટીચર – પાણી કેમ નહોતુ
પપ્પુ – સર મોટર નહોતી ચાલી રહી.
ટીચર – વાંદરીના હવે મોટર કેમ નહોતી ચાલી રહી.. ?
પપ્પુ – સર, મે પહેલા જ કહ્યુ હતુ કે લાઈટ નહોતી.