Satadhar Dham
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

એક વ્યક્તિ તેના કુતરાને ડોક્ટર પાસે લઇ જાય છે, અને કહે છે:
”શું તમે મારા કુતરાની પૂછડી કાપી આપશો ?”

ડોક્ટર તેનુ નિરિક્ષણ કરીને કહે છે: ”તેની પુંછડીમાં કોઇ ખામી નથી, શા માટે તમે કપાવવા ઇચ્છો છો ?”

વ્યક્તિએ જવાબ આપ્યો:
”કોઇ ખરાબી તો નથી. પણ મારી સાસુ આવવાની છે. અને હું નથી ઇચ્છતો કે તેને કોઇ પણ રીતે એવુ લાગે કે તેનું સ્વાગત થયું છે.”