Premanand Swami - Premsakhi
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

મમ્મી: “તું સ્કુલેથી કેમ વહેલો પાછો આવી ગયો?”

બિલ્લુ: “કારણ કે માત્ર મને જ સવાલનો જવાબ આવડતો હતો.”

મમ્મી: “ઓહ, અચ્છા? શું હતો સવાલ?”

બિલ્લુ: “પ્રિન્સીપાલના માથા પર રબ્બર કોણે ફેંક્યુ?”