ખડખડાટ હાસ્ય જોક્સ

એક સીઇઓ તેના સ્ટાફને પાર્ટી આપે છે અને પોતાના જાજરમાન બંગલાનો ટુર કરાવે છે. તેના બંગલાની પાછળના ભાગમાં એક ખુબજ વિશાળ સ્વીમિંગ પુલ હતો જેને જોઇને કર્મચારીઓ ખુબજ આશ્વર્યચકિત થઇ ગયા. પુલમાં ભુખ્યા મગર તરતા હતા. સીઇઓ તેના એક કર્મચારીને કહે છે,
”મને લાગે છે કે કોઇ પણ વ્યક્તિનું માપ તેની હિંમતથી નીકળે છે. મારી હિમ્મતના લીધે જ હું સીઇઓ બની શક્યો છું. તેથી હું ચેલેન્જ કરુ છું, તમારામાંથી જે કોઇ પણ આ પુલમાં ડુબકી લગાવી ને તરીને સામી તરફ પહોંચી જશે, તેને હું જે માગશે તે આપીશ. મારી નોકરી, પૈસા, બંગલો ..ગમે તે.”

દરેક જણ આ સાંભળીને હસે છે અને પછી સીઇઓની પાછળ પાર્ટી માટે આગળ વધે છે. અચાનક પાણીમાં જોરદાર ધુબાકો સંભળાયો અને દરેક જણ બહાર જોવા નીકળ્યા. તેમણે જોયુ તો કંપનીનો ચીફ ફાઇનાન્શીયલ ઓફિસર આડેધડ તરીને જઇ રહ્યો હતા. તે જમણી ડાબી બાજુ થઇ થઇને ગમે તેમ બીજી તરફ પહોંચ્યો. પહોચતો હતો ત્યાં મગરે તેનુ બુટ પકડી લીધુ પણ તેમાંથી છટકીને તે બહાર આવી ગયો.

આશ્વર્ય સાથે સીઇઓ તેની પાસે પહોંચીને કહે છે,
”તું એકદમ કમાલ છે. મેં મારી જીંદગીમાં આવુ પરાક્રમ ક્યારેય જોયુ નથી. તારા જેવા બહાદુરને સલામ. મારી પાસે જે છે એ હવે તારુ છે, બોલ હું તારા માટે શું કરી શકુ.”

પેલાએ માંડ શ્વાસ રોકીને ઉંચુ માથુ કરીને કહ્યુ,
“તમે મને માત્ર એટલુ કહી દો , કે મને ધક્કો કોણે માર્યો!!”

Posted in મનોરંજન Tagged with:

આ પણ વાંચો...

1)    આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો….! 2)    ખડખડાટ હાસ્ય જોક્સ
3)    ખડખડાટ હાસ્ય જોક્સ 4)    ગુજરાતી શાયરી
5)    ૫ કિલોનાં લીંબુ 6)    ગુજરાતી શાયરી
7)    ખડખડાટ હાસ્ય જોક્સ 8)    શૈક્ષણિક ક્રાંતિ
9)    હિન્દુ કેલેંડરની પૂનમો 10)    કાઠીયાવાડી ભોજન
11)    ખડખડાટ હાસ્ય જોક્સ 12)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
13)    કાઠીયાવાડમાં કોફીની સાહસિક ખેતી 14)    ખડખડાટ હાસ્ય જોક્સ
15)    ખડખડાટ હાસ્ય જોક્સ 16)    ગુજરાતી શાયરી
17)    101 ગુજરાતી કહેવતો 18)    ખડખડાટ હાસ્ય જોક્સ
19)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 20)    પાઘડીના પ્રકાર
21)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 22)    બારેય મેઘ ખાંગા થવા
23)    ખડખડાટ હાસ્ય જોક્સ 24)    Bollywood Movie Calendar 2014
25)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ 26)    Kathiyawadi Khamir WhatsApp Number
27)    પોરબંદરની ખાજલી 28)    ગુજરાતી કેલેન્ડર મેં ૨૦૧૪, વૈશાખ, જેઠ વિક્રમ સવંત ૨૦૭૦
29)    ભજન અને ભોજનનો મહિમા 30)    શહેર અને ગામડું
31)    ગુજરાતી કેલેન્ડર એપ્રિલ ૨૦૧૪, ચૈત્ર, વૈશાખ, વિક્રમ સવંત ૨૦૭૦ 32)    સૌરાષ્ટ્રનો દિલધડક કિસ્સો
33)    ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪, મહા ફાગણ ચૈત્ર વિક્રમ સવંત ૨૦૭૦ 34)    ખડખડાટ હાસ્ય જોક્સ
35)    ખડખડાટ હાસ્ય જોક્સ 36)    ખડખડાટ હાસ્ય જોક્સ
37)    ખડખડાટ હાસ્ય જોક્સ 38)    ખડખડાટ હાસ્ય જોક્સ
39)    ખડખડાટ હાસ્ય જોક્સ 40)    ઉખાણાં
41)    ગીર માં નેસ 42)    અક્કલ તો અમારા બાપ ની…
43)    સૌરાષ્ટ્ર જનરલ નોલેજ 44)    કહેવતોમાં કેરી
45)    ગુજરાતનું ગૌરવ ગીર 46)    બળદનો શણગાર
47)    ગુજરાતની પાઘડીઓ 48)    બાજરી મહિમા
49)    રાજકોટીયન ખમીર 50)    ખડખડાટ હાસ્ય જોક્સ
51)    ખડખડાટ હાસ્ય જોક્સ 52)    ખડખડાટ હાસ્ય જોક્સ
53)    ખડખડાટ હાસ્ય જોક્સ 54)    ખડખડાટ હાસ્ય જોક્સ
55)    ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪, મહા વિક્રમ સવંત ૨૦૭૦ 56)    મારી સગી નણંદના વીરા
57)    કહેવતો 58)    ખડખડાટ હાસ્ય જોક્સ
59)    ખડખડાટ હાસ્ય જોક્સ 60)    ખડખડાટ હાસ્ય જોક્સ
61)    ખડખડાટ હાસ્ય જોક્સ 62)    ખડખડાટ હાસ્ય જોક્સ
63)    ખડખડાટ હાસ્ય જોક્સ 64)    ખડખડાટ હાસ્ય જોક્સ
65)    ખડખડાટ હાસ્ય જોક્સ 66)    ખડખડાટ હાસ્ય જોક્સ
67)    ખડખડાટ હાસ્ય જોક્સ 68)    ખડખડાટ હાસ્ય જોક્સ
69)    ગુજરાતી શાયરી 70)    ખડખડાટ હાસ્ય જોક્સ
71)    ગુજરાતી શાયરી 72)    ગુજરાતી શાયરી
73)    ગુજરાતી શાયરી 74)    ગુજરાતી શાયરી
75)    ગુજરાતી શાયરી 76)    ગુજરાતી શાયરી
77)    ગુજરાતી શાયરી 78)    ગુજરાતી શાયરી
79)    ગુજરાતી શાયરી 80)    ખડખડાટ હાસ્ય જોક્સ
81)    ખડખડાટ હાસ્ય જોક્સ 82)    ખડખડાટ હાસ્ય જોક્સ
83)    ખડખડાટ હાસ્ય જોક્સ 84)    ખડખડાટ હાસ્ય જોક્સ
85)    ખડખડાટ હાસ્ય જોક્સ 86)    ખડખડાટ હાસ્ય જોક્સ
87)    ખડખડાટ હાસ્ય જોક્સ 88)    ખડખડાટ હાસ્ય જોક્સ